જૈન મરણ
જૈન મરણ
દશા શ્રીમાળી જૈન
સ્વ. કાશીબેન મોહનલાલ શેઠના પુત્ર ભાનુરાય શેઠ (ઉં.વ. ૮૮) હાલ મુંબઇ, પદમાબેનના પતિ. ગૌતમના પિતા તથા શ્રદ્ધાના સસરા. તા. ૨૧-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
અ. સૌ સ્મિતા ગીરીશ ગોરનું તા. ૨૦-૯-૨૩ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.૨૩-૯-૨૩ના શનિવારના ૫થી ૭. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર ઇસ્ટમાં. ગીરીશભાઇ જેઠાલાલ ગોર, ચી. ધવલ ગીરીશ ગોર (પુત્ર), અ. સૌ કાનન રાજેશ ભટ્ટ (પુત્રી). અ.સૌ. દીપલ ધવલ ગોર (પુત્રવધૂ), ચી. રાજેશ કમલાશંકર ભટ્ટના (જમાઇ). સ્વ. ડો. જેઠાલાલ જગજીવનદાસ ગોર (વડગામ), સ્વ. નિરંજન ચુનીલાલ ઠાકર (પ્રેમપુર).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા, હાલ વિલેપાર્લે માતુશ્રી સવિતાબેન વ્રજલાલ દોશી (ઉં. વ. ૯૭) ૨૧-૯-૨૩ના અરીહંતશરણ થયેલ છે. તે ખાંતીભાાઈ, હિંમતભાઈ, નરેન્દ્રભાઈ, પરેશભાઈ, મુકતાબેન ચંદ્રકાંત તથા ધીરજબેન સુરેશભાઈ દોશીના માતુશ્રી. તેમજ સરલાબેન, દક્ષાબેન, જયશ્રીબેન, ભાવનાબેનના સાસુ. પિયરપક્ષે અમરેલી, કોરડીયા પ્રાણજીવન દેવચંદના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. ૧૦૧, એન્કર ટિયારા બિલ્ડીંગ, અમૃત બાગની બાજુમાં,
વિલેપાર્લે (પ.).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા હાલ વાશી નવી મુંબઇ સ્વ. શાંતિલાલ સોમચંદ કોઠારીના ધર્મપત્ની ગં. સ્વ. હિરાલક્ષ્મી શાંતિલાલ કોઠારી (ઉં. વ. ૯૦) બુધવાર, તા. ૧૩-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે શરદભાઇ, આશાબેન ભદ્રેશ શેઠ, (પાલીતાણા હાલ દહીંસર મુંબઇ) તથા ચિ. રેખાના માતુશ્રી. તથા સ્વ. જયશ્રી શરદભાઇ કોઠારીના સાસુ. ચિ. પ્રિયાંક ભદ્રેશ શેઠના નાનીમા. પિયર પક્ષે શેઠ રતિલાલ રામચંદ દોશી (ડુંગરવાળા) ની દીકરી. સ્વ. પ્રવીણભાઇ, ભરતભાઇ, કાન્તાબેન, સ્વ. ઇન્દુબેન, સૂર્યાબેન, સ્વ. પૂનમબેન, સ્વ. દેવીના બેનના મોટાબહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
માંગરોળ જૈન
માંગરોળ નિવાસી દિપકભાઇ નરેન્દ્ર શાહ (હાલ મુંબઇ)ના ધર્મપત્ની રેણુકાબેન શાહ (ઉં. વ. ૬૮) તે સ્વ. સુશીલાબેન નરેન્દ્રભાઇ શાહના પુત્રવધૂ. કેજલ અજય ગાંધીના માતુશ્રી. ઇસીતા અને વિરના નાની. સુનીતાબેન શૈલેષભાઇ શેઠ અને અનિલભાઇના ભાભી. સ્વ. સુશીલા પ્રવીણચંદ્ર શેઠના પુત્રી.તા. ૨૧-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ છે.
પાટણ વિશા શ્રીમાળી જૈન
શાન્તીનાથની પોળના હાલ બોરીવલી સ્વ. રમણલાલ પુનમચંદ શાહના ધર્મપત્ની કુસુમબેન (ઉં. વ. ૯૩), તે માણેકલાલ અંબાલાલ શાહના પુત્રી. તે મૃદુલાબેન, મોહિનીબેન, નીપુણભાઈ તથા જયશ્રીબેનન માતુશ્રી. તે વિરેન્દ્રકુમાર, દિલીપકુમાર, કિરીટકુમાર તથા અશ્ર્વીનીબેનના સાસુ. તે સ્વ. રસવંતીબેન, વિમળાબેન, કલ્પગ્યાશ્રીજી મ.સા. તથા જ્યોત્સનાબેન તથા કમલેશભાઈના બેન તા. ૨૧-૯-૨૩ના ગુરૂવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. – મૃદુલાબેન વિરેન્દ્રકુમાર શાહ, એ-૪૦૧, કવિતા કોર્નર કો.ઓ.હા. સો. લી., એસ. વી. રોડ, કોરા કેન્દ્ર, પુષ્પા પાર્ક સામે, બોરીવલી-વેસ્ટ.
પાલનપુરી જૈન
લલિતભાઈ કેશવલાલ પરીખ (ઉં. વ. ૮૭) તા. ૨૧.૯.૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ.મંજુલાબેનના પતિ. મનીષ – સીમા – મોનાના પિતા. સ્વ.ભગવતીબેન – સ્વ.જોરમલભાઈ -સ્વ.ચંદ્રકાંતભાઈના ભાઈ. કમલેશભાઇ – ચિરાગભાઈ – ઝંખનાબેનના સસરા. એડ્રેસ: આદર્શ બિલ્ડિંગ, વ્હાઇટ હાઉસ સામે, ૩જા માળે, વાલકેશ્ર્વર. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડા (રોહા)ના મધુબેન પ્રવિણ ગાલા (ઉં. વ. ૫૫) તા. ૨૦-૯-૨૩ના પુરબાઇ માવજી પચાણના પુત્રવધૂ. પ્રવિણના ધર્મપત્ની. નવસારીના ગજરાબેન ગોપાલભાઇ પટેલના સુપુત્રી. અરવિંદ, સુરેશ, સુમન, પંકજ, કાંતાબેન, નલીનીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : પ્રવિણ ગાલા, ૧૧૧૭ ચાંદક બીલ્ડીંગ, પરબત નગર, દહીંસર (ઇસ્ટ).
બેરાજાના શરદ મકડા (ઉં. વ. ૬૧) ૨૧/૯ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન જેઠાલાલના પુત્ર. ઇલાના પતિ. સંકેતના પિતા. જીતેન્દ્ર કિર્તીદા મનીષ ફાલ્ગુનીના ભાઇ. કારાઘોઘા લક્ષ્મીબેન જેઠાલાલ મારૂના જમાઇ. પ્રા. શ્રી લખમશી નપુ હોલ, તેલંગ રોડ, માટુંગા. ટા. ૪ થી ૫.૩૦. ઠે.: ઇલા મકડા, એ ૧૦૦૨, શીવ કોલીવાડા કો.હા.સો, ક્રોમાની સામે, સાયન, મુંબઇ-.૨૨.
ટુંડાના માતુશ્રી મણીબેન મોરારજી ગોગરી (ઉં. વ. ૧૦૪) તા. ૨૦.૯.૨૩ ના અરિહંતશરણ પામેલ છે. રાણબાઈ જેવત જેસંગના પુત્રવધૂ. મોરારજી જેવતના ધર્મપત્ની. ભાનુમતી, શીવજી, રામજી, કમળા, શાંતિલાલના માતુશ્રી. તુંબડી ભાણબાઈ શામજી તેજશીના સુપુત્રી. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. શાંતિલાલ મોરારજી : ૧૩૦૨, ક્રિસ્ટલ હાઈટ્સ, માધવદાસ પાસ્તા રોડ, દાદર-ઈ, મું-૧૪.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જામકંડોરણા હાલ ઘાટકોપર સ્વ. જમનાદાસ પાનાચંદ કામદારના ધર્મપત્ની ધનવંતીબેન, (ઉં. વ. ૯૫) તે સ્વ. પ્રફુલભાઈ, શશીકાંતભાઈ, સ્વ. મીનાબેન તથા ગીતાબેનના માતુશ્રી. તે સ્વ. વશનજી લક્ષ્મીચંદ ખજુરીયાના સુપુત્રી. તે રાજેશ્રીબેન,ભાવનાબેન, પ્રકાશભાઈ મોદી અને કમલેશભાઈ શેઠના સાસુ. સ્વાતિ જીગર, નીપા અમિત કોઠારી. રીમ્પલ દિલીપ ખાંબેટે, મીલોની તથા યશ્ર્વીના દાદી, ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પેથાપુર જૈન
હાલ મુંબઈ કુ.ઉર્વશીબેન રતિલાલ શાહ (ઉં. વ. ૬૪) તા. ૨૧-૦૯-૨૩, ગુરુવાર, અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ.રતિલાલ લાલભાઈ શાહની સુપુત્રી. અમિતાબેન, સુશીમાબેન, સંધ્યાબેન, પલ્લવીબેન તેમજ મિતેશ રતિલાલ શાહના બેન. લૌકિક વ્યવહાર બંધ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
વાંકાનેર નિવાસી હાલ બોરીવલી સ્વ. પ્રભાબેન શાંતિલાલ હેમચંદ શાહના પુત્ર સુરેશચંદ્ર (ઉં. વ. ૮૧) તે અનસૂયાબેનના પતિ. અશોક, ભાવેશ તથા દીપાના પિતાશ્રી. અલ્પા, નિશા તથા સંજય હીરાલાલ શાહના સસરા. સાસરાપક્ષે સ્વ. જયંતીલાલ અમરચંદ પારેખના જમાઈ. ૨૧/૯/૨૩ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.