મરણ નોંધ
પારસી મરણ
સીલ્લુ દારાબશાહ પટેલ તે મરહુમો બાનુબાઈ તથા દારાબશાહ પટેલના દીકરી. તે ફીરોજ, રૂસી, નરગીશ ને મરહુમ જરૂ ના બહેન. તે રોહન, દાનેશ, મેહેરનોશ, ફરનાઝ ને ફીરોઝા લેઈજી. તે યઝદી, બુરઝીન, ખુશરૂ, સનાઈરા, દાનીઝીદાના માસી. તે ઝીનોબ્યા ને ફરીદા ના નરન. (ઉં. વ. ૭૩) રે.ઠે. ૧૨/૧૪, ફુનટીન બિલ્ડીંગ, ૩જે માળે, ગામડીયા કોલોની, તારદેવ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૮-૬-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે તારદેવ મધે શેઠના અગ્યારીમાં.