વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ
વિજય માલ્યાએ પુત્ર સિદ્ધાર્થ માલ્યાના લગ્નનું આયોજન હર્ટફોર્ડશાયરમાં 14 મિલિયન ડૉલરની પ્રોપર્ટીમાં કર્યું
આપણે વિજય માલ્યાની વૈભવી મિલકતો પર નજર નાખીએ
પરિણીતી ચોપરા- મનીષ મલ્હોત્રાના ભરતકામવાળા લહેંગામા સુંદર લાગી રહી હતી
લેડીવૉક મેન્શન - હેરફોર્ડશાયર
નેપિયન્સી રોડ- મુંબઇનો સી ફેસીંગ બંગલો
બેંગલૂરુની ગગનચુંબી ઇમારત
કિંગફિશર ટાવર- બેંગલૂરુ
આ પ્રોપર્ટી વેચાઇ ગઇઃ
લેગ્રાન્ડ જાર્ડિન- ફ્રાન્સ
સોસાલિટો મેગા મેન્શન કેલિફોર્નિયા