મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી બેતાલીસ જૈન
સુભદ્રાબેન શાહ (ઉં.વ. ૭૬) તે ગુંજાલાનિવાસી હાલ કાંદીવલી સ્વ. પ્રવિણચંદ્ર શાંતિલાલ શાહના ધર્મપત્ની. તે કેતન, હિમાંશુ, માધવીના માતુશ્રી. તે જ્યોતિ, પૂર્વી જીજ્ઞેશકુમાર વોરાના સાસુ. તે માનવ, મનનના દાદી. કેવલના નાની. પિયરપક્ષે બાલસાસણના નિવાસી ગોવિંદલાલ મગનલાલ શાહના દીકરી. ૨૪/૬/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૨૭/૬/૨૪ના ૧૦ થી૧૨. સ્થળ- દશા શ્રીમાળી સ્થાનકવાસી ઉપશ્રય ૪થે માળે, એસ.વી. રોડ. ઓપોઝીટ લોહાણા મહાજનવાડી કાંદીવલી વેસ્ટ.

વિશા શ્રીમાળી સ્થા. જૈન
વઢવાણ નિવાસી હાલ મીરારોડ સ્વ. પ્રવિણભાઈ મુળજીભાઈ વોરાના ધર્મપત્ની અરૂણાબેન વોરા (ઉં.વ.૬૮) તા.૨૨/૬/૨૪ના અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. વાડિલાલ મણિલાલ શાહના પુત્રી. તે મેહુલ, નિશિત તથા જીજ્ઞા નિખીલકુમાર શાહના મમ્મી. તે નિખીલકુમાર, અર્પિતા તથા નિકિતાના સાસુ. અથર્વ અને વ્રિત્તીના દાદી. તે સ્વ. હંસાબેન રસિકલાલ દોશી તથા કામિની અશોકકુમાર શાહના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌકિકવ્યવહાર બંધ છે.

વિશા શ્રીમાળી જૈન
મહેસાણા નિવાસી હાલ કાંદિવલી સ્વ જશવંતલાલ અમરતલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ. રમાબેન (કોકીબેન) (ઉં. વ. ૭૯) તે ૨૩/૬/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. શાંતિલાલ છોટાલાલ શાહ ગોધાવીના દીકરી. ભાવિક તથા નિલેશના માતુશ્રી. શ્રુતિ તથા હિનાના સાસુ. નાવ્યા, આન્યા, ક્રિયા, ખુશીના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સી ૪૦૧, પંચશીલ ગાર્ડન, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ મુંબઈ જયવંતભાઈ પારેખ (ઉં. વ. ૮૭), તે સ્વ.નાથાલાલ માણેકચંદ પારેખના પુત્ર. સ્વ. બીનાબેનના પતિ. ભરત અને રૂપલના પિતાશ્રી. ભાવના અને દિવ્યેશ હેમાણીના સસરા. ઉષ્મા, કેજલ, ચિરાગ, તોરલના દાદા. જુગલના નાના. સ્વ. હિંમતલાલ પોપટલાલ કામદારના જમાઈ તા. ૨૩-૬-૨૪ના રવિવારે અરિહંતશરણ પામેલ છે.

સંબંધિત લેખો

ઘોઘારી દશા શ્રીમાળી મુંબઈગરા જૈન
વલભીપુર નિવાસી હાલ મુંબઈ સ્વ.રસિકલાલ ડાયાલાલ પારેખના ધર્મપત્ની શ્રીમતી રમાબેન (ચંદ્રાબેન) (ઉં. વ. ૯૨) તા. ૨૫/૬/૨૪ના અરીહંતશરણ પામ્યા છે. પિયરપક્ષ સ્વ. હરગોવિંદદાસ મોતીચંદ પાતાણીના સુપુત્રી. જ્યોત્સનાબેન મનોહરલાલ કોઠારી, ચંદ્રકાંત, રશ્મિભાઈ, નીતિનભાઈના માતૃશ્રી. સ્વ. મનોહરલાલ કોઠારી, પ્રતિમાબેન, નૂતનબેન, વિશ્ર્વાબેનના સાસુ. શ્રેણીક, શમા, પૂજા, શ્ર્વેતા, નુપુર, ગૌતમ, વિનિતના દાદી. ક્ષમા, યુવાન, કેથરિનાના દાદી સાસુ. ત્વચા દાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટા આસંબીયાના ટીના અનિલ ગાલાની સુપુત્રી હાલે દ્વારકાના અ.સૌ. મિનલ મેહુલ પાઢ (ઉં. વ. ૩૪) તા. ૧૯/૬/૨૪ના અવસાન પામેલ છે. સ્વ. જસુમતી અનંતરાય પાઢના પુત્રવધૂ. મેહુલના ધર્મપત્ની. સિધ્ધાર્થના માતા. ધ્વની રાઘવ મીનાની બહેન. પ્રાર્થના રાખેલ નથી.

બિદડા ઓતરો પીર ફરીયાના અશોક પોપટલાલ ફુરીયા (ઉં. વ. ૫૭) તા. ૨૪/૬ના અવસાન પામેલ છે. ભાનુમતી પોપટલાલના પુત્ર. જીજ્ઞાના પતિ. વિનીતના પિતા. લતા, હર્ષા, પરેશના ભાઈ. બિદડા હેમકુંવર હેમચંદ રવિલાલ સાવલાના જમાઈ. પ્રાર્થના – શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ સંચાલિત કરસન લઘુ નિસર હોલ, પહેલા માળે, દાદર (વે). ટા. ૪ થી ૫:૩૦.

કપાયાના ઝવેરીભાઈ કુંવરજી દેઢિયા (ઉં. વ. ૭૨) તા. ૨૩/૬-૨૪ના સંથારો સીજયો છે. નાનબાઇ કુંવરજીના પુત્ર. સ્વ. ભાવનાના પતિ. તેજસ, મેઘનાના પિતા. નિલેશ, જ્યોતિ, વિભા, નલીની, રંજન, પ્રીતિ, અલ્પાના ભાઈ. ગુંદાલા રતનબેન મેઘજી સતરાના જમાઈ. પ્રાર્થના- માટુંગા શ્ર્વેતામ્બર કચ્છી મૂર્તિપૂજક જૈન સંઘની નારાયણજી શામજી મહાજનવાડી, ભાઉદાજી રોડ, માટુંગા સે. રે, મું – ૧૯. ટા. ૪ થી ૫:૩૦.

ભુજપુરના રાજુલ (રૂપવંતી) શાંતિલાલ ગાલા (ઉં. વ. ૭૪) તા. ૨૪-૬-૨૪ના અવસાન પામ્યા છે. લાછબાઈ ગાંગજી માડણના પુત્રવધૂ. શાંતિલાલના પત્ની. ડો.રાજીવ, શીતલના માતા. દેઢિયા લક્ષ્મીબેન વીરજી ભોજા દેઢિયાના સુપુત્રી. લીલાધર, માવજી, દેઢિયા જવેરબેન રવજી, હાલાપુર મણીબેન વીરજી, ભોજાય દેવકાબેન લક્ષ્મીચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : ડો.રાજીવ ગાલા. ૪૦૧/૪૦૨, ધરમ, એ-વીંગ, સર્વોદય નગર, જૈન મંદિર રોડ, મુલુંડ (વેસ્ટ), મું – ૮૦.

નાગલપુરના દમયંતી નવીનચંદ્ર દેવજી શાહ (છાડવા) (ઉં. વ. ૭૮) તા. ૨૩-૦૬-૨૦૨૪ના અવસાન પામેલ છે. પાનબાઇ (મઠાબાઇ) દેવજી આણંદના પુત્રવધૂ. નવીનના પત્ની. લક્ષ્મીચંદ, લીલાધર, વર્ષાના માતુશ્રી. નવાવાસના મણીબેન ચના કારૂ સાવલાના સુપુત્રી. જયંતિ, ધનસુખ,જગદીશ, જયેશ, શૈલેષ, પ્રવિણા, સ્વ. જયવંતી, ગીતાના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. નવીન દેવજી શાહ, બી/૧૦૨, શિવધામ સોસાયટી, સત્ય નગર, ભગવતી રેસ્ટોરન્ટની બાજુમાં, બોરીવલી (૫), મુંબઇ- ૯૨.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ, મુલુંડ સ્વ. હીરાચંદ ત્રિભોવનદાસ ધામીના સુપુત્ર નગીનદાસ ધામી (ઉં. વ. ૮૫) તા. ૨૪-૬-૨૪ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે ગુણવંતીબેનના પતિ. વિપુલ, હિતેશ, ધર્મેશના પિતા. ક્ધિનરી, પારૂલ અને ભારતીના સસરા. સ્વ. હિંમતલાલ, સ્વ. જીતેન્દ્રભાઇ, સ્વ. કંચનબેન, સ્વ. શાંતાબેન, સ્વ. ભાનુબેન તથા સ્વ. ભદ્રાબેનના ભાઇ. શાંતિલાલ ચુનીલાલ શાહના બનેવી. પિતૃ-વંદના ગુરુવાર તા. ૨૭-૬-૨૪ના ૧૦થી ૧૨. ઠે. સમૃદ્ધિ બેન્કવેટ હોલ, મદન મોહન માલવિયા માર્ગ, ટેલિફોન એકસચેન્જની બાજુમાં, મુલુન્ડ (વે.).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button