T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી
2017થી 2021 સુધી વિરાટ કોહલીએ T-20માં કેપ્ટનની ભૂમિકા નિભાવી હતી.
2017થી 2024 સુધી રોહિત શર્મા ક્યારેક કેપ્ટન તો ક્યારેક કેપ્ટન નહીં એમ રમ્યો છે.
શિખર ધવને 2021માં ત્રણ T-20માં કપ્તાની કરી હતી
2022માં રિષભ પંતે પાંચ T-20માં કેપ્ટનશીપ કરી હતી.
Learn more
2022-2023માં હાર્દિક પંડ્યાએ 16 T-20 કપ્તાની કરી હતી.
2022માં KL રાહુલે એક T-20માં કેપ્ટનશીપ કરી હતી.
2023માં જસપ્રિત બુમરાહે બે T-20મેચમાં ભારતની કપ્તાની કરી હતી.
2023માં ઋતુરાજ ગાયકવાડે ્રણ T-20માં સુકાનીપદ સંભાળ્યું હતું.
2023માં જ 7 T-20 મેચમાં સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનો કેપ્ટન રહ્યો હતો.
2024માં ઝિમ્બામ્વે સામેની પાંચ T-20 મેચ માટે શુભમન ગિલને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.
Learn more