મરણ નોંધ

જૈન મરણ

વિશા નીમા જૈન
ચુણેલ હાલ નાલાસોપારા અરુણભાઈ શાંતિલાલ શાહ (ઉં. વ. ૬૦) તે દીપાબેનના પતિ. અશોકભાઈ, ઇન્દ્રવદનભાઈ, પ્રવીણભાઈના ભાઈ. ૧૩/૯/૨૩ ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
સુરેન્દ્રનગર હાલ બોરીવલી સ્વ. જગદીશચંદ્ર મોહનલાલ શાહના ધર્મપત્ની વસંતબેન (ઉં. વ. ૮૫) તે શિલ્પા, મયુર તથા સ્વ વિપુલના માતુશ્રી. પ્રીતિ, શીતલ તથા સંજયકુમારના સાસુ. સુરેન્દ્રનગર નિવાસી વાડીલાલ કસ્તુરચંદ વોરાની દીકરી. કીર્તિભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. મંજુલાબેન, સ્વ. જ્યોત્સનાબેન તથા ઉષાબેનના બહેન. ૧૯/૯/૨૩ ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડ જૈન શ્ર્વે.મૂ.પૂ. વિશા શ્રીમાળી જૈન
દેવચરાડી , હાલ બોરીવલી સ્વ. કંચનબેન ચીમનલાલ શાહના પુત્ર તે દીનાબેનના પતિ લલિતભાઈ (ઉં. વ. ૭૧) તે અમી-હેમલ, પિનલ- નિરવકુમારના પિતા, તે જયશ્રીબેન-નરેશભાઈ, દક્ષાબેન- હિતેશભાઈ, અનિલકુમાર-સ્વ. રસીલાબેન, દીપકકુમાર- કિરણબેનના ભાઈ, સાસરાપક્ષે સ્વ. વકીલ વનેચંદ કાળીદાસ શાહના જમાઈ તે મંગળવાર, તા. ૧૯-૯-૨૦૨૩ના અરિહંત શરણ પામેલ છે. ભાવયાત્રા સોમવાર, તા. ૨૫-૯-૨૦૨૩, સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ ક. આધાર હોલ, દોલતનગર રોડ નં. ૧૦, બોરીવલી (ઈ.)
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભોજાયના ડો. તરલાબેન પાસડ (ઉં. વ. ૮૫) તા.૧૬-૯-૨૩ ના અવસાન પામેલ છે.ગંગાબાઇ દામજી પાસડના પુત્રવધુ. રાજેન્દ્રના પત્ની. મિલિન્દ, મૈત્રેયીના માતુશ્રી. નવીનારના પુરબાઇ / સાકરબાઈ કેશવજી વોરાના પુત્રી. મેઘજી, વિનોદ, બકુલ, સુંદરબેન, ગંગા, રક્ષાના બેન. પ્રાર્થના : શ્રી માટુંગા ક.શ્ર્વે મૂ. જૈ. સંઘની નારાયણજી શામજી મહાજનવાડી, ૧ લે માળે, ભાઉદાજી રોડ, માટુંગા (સે.રે.), મુંબઇ- ૧૯. સાંજે ૪ થી ૫.૩૦.
કોડાયના ઉષાબેન પ્રેમચંદ લાલન (ઉં. વ. ૮૭) તા.૨૦-૯-૨૩ ના અવસાન પામેલ છે. માતુશ્રી દેવકાબેન (બા) શામજી નાનજી પટેલ (લાલન) ના પુત્રવધુ. પ્રેમચંદ ના ધર્મપત્ની. રૂપાના માતુશ્રી. મેંગ્લોરના માતુશ્રી રાધાબેન સુંદરરાય અરૂરના સુપુત્રી. ભવાની શંકરરાવ, હેમલતાબેન ગોપાલરાવ, સીતાબેન રામચંદ્રરાવના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. શશી શાહ, એ-૫૩/૫૪, સિલ્વર એપાર્ટમેન્ટ, શંકરઘાંડેકર માર્ગ, સિદ્ધી વિનાયક મંદિરની પાછળ, પ્રભાદેવી, મુંબઇ – ૪૦૦૦૨૫.
ગઢશીશાના ચિ. જેયાંશ દેઢિયા (ઉં. વ. ૪) તા. ૧૯-૯-૨૩ ના રોજ દેહપરિવર્તન કરેલ છે. વિણાબેન જયંતીલાલનો પૌત્ર. ભાવિ ફેનીલ નો પુત્ર. ગુંદાલાના હિનાબેન રમેશ જાદવજી સાવલાનો દોહિત્ર.પ્રાર્થના રાખેલ નથી. ઠે: જયંતીલાલ દેઢિયા, ૧૦૦૫/૬ વિંધ્યાચલ, નિલકંઠ વેલી, રોડ નં. ૭, રાજાવાડી, ઘાટકોપર (ઈ).
ચુનડીના હાલે ભુજ શાંતિલાલ ગંગર (ઉં. વ. ૭૭) ૧૮/૯ના દેહ પરિવર્તન કરેલ છે.મણીબેન ખીંયશીના સુપુત્ર. શિલા (પ્રભા)ના પતિ. ભરત શિલ્પાના પિતા. જયંતિલાલ, હેમચંદ, લક્ષ્મીચંદના ભાઇ. રામાણીયા મણી નેણશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભરત ગંગર : અભિલાષા, હિંગલાજ વાડી, સંતોષીમાતા મંદિરની સામે, ભુજ.
છસરાના ભાવેશ ચીમનલાલ ગાલા (ઉ.વ.૫૦) તા. ૨૦/૯/૨૩ના હૈદરાબાદ મુકામે અવસાન પામેલ છે.. પ્રભાબેન ચીમનલાલ ગાલાના પુત્ર. જયશ્રી (જયુ) ના પતિ. અક્ષિત તથા આદિતના પિતા. હિના, સ્વીટુના ભાઈ. વિજયાબેન પોપટલાલના જમાઇ. મુંબઈમાં પ્રાર્થના રાખેલ નથી (ચક્ષુદાન કરેલ છે) ઠે. જયશ્રી ગાલા, ૩૦૧, અરિહંત બસેરા, કાચિગુડા, હૈદરાબાદ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા હાલ પૂના ગિરીશભાઇ જાદવજી ગાંધીના ધર્મપત્ની સ્વ. ભારતીબેન (ઉં. વ. ૬૯) તા. ૧૬-૯-૨૩ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે પ્રતિકભાઇ અને મોનાલીબેનના માતુશ્રી. હેમલ અને રવિકુમારના સાસુ. સ્વ. કાંતિભાઇ સુરેશભાઇ અને સ્વ. પ્રવીણભાઇના ભાભી. કુસુમબેન, સ્વ. શીલાબેન, સ્વ. રસિકભાઇ, સ્વ. પ્રવીણભાઇ અને અરવિંદભાઇના બેન. અદિતી, હેતી અને નિકિતના નાની-દાદી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લખતર હાલ અંધેરી સ્વ. પ્રેમચંદ હિંમતલાલ શાહના ધર્મપત્ની પ્રભાબેન (ઉં. વ. ૯૦) બુધવાર તા. ૨૦-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે દિપીકા અને હિતેન્દ્રના માતુશ્રી. રાજીવકુમાર અને આશાબેનના સાસુ. તે સ્વ. પોપટભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, સ્વ. સૂર્યકાંતભાઇ, સ્વ. મંજુબેન અને ઇન્દિરાબેનના ભાભી. સ્વ. શાંતિલાલ શીવલાલ શેઠ અને સ્વ. સુશીલાબેનના બેન. પાયલ અને પાર્થીવના નાનીમા. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધોરાજી હાલ ઘાટકોપર સરોજબેન મનહરલાલ ગાંધી (ઉં. વ. ૮૭) મંગળવાર તા. ૧૯-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કિરીટભાઇ મનહરલાલ ગાંધી, અશ્ર્વીનાબેન ભરતભાઇ પારેખના માતુશ્રી. તે પ્રિતીબેનના સાસુ. તે કૃણાલ, જીમીતના દાદી. પિયરપક્ષે સ્વ. જડાવબેન ન્યાલચંદભાઇ રવાણીના દીકરી. તે ગીરધરભાઇ, પ્રફુલભાઇ, ધનકુંવરબેન, જયશ્રીબેનના બેન. પ્રાર્થનાસભા પારસધામ, ઘાટકોપર-ઇસ્ટ. તા. ૨૩-૯-૨૩ના ૪થી ૫-૩૦.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
માખિયાળા, હાલ કાંદિવલી સ્વ. શાંતિલાલ નાથાલાલ ધોળકિયાના સુપુત્ર મહેશભાઇ (ઉં. વ. ૬૭)૨૦-૯-૨૩ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે વર્ષાબેનના પતિ. પૂજા, ઝીલના પિતા. સ્વ.વાસંતીબેન તેમ જ મનોરમાબેન મનહરલાલ દોશી તથા કીરીટભાઇના નાનાભાઇ. અને સ્વ. શાંતાબેન કુમુદચંદ્ર કોઠારીના જમાઇ. સાહિલ, રુચિના કાકા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાધનપુર તીર્થ જૈન
હાલ કાંદિવલી સ્વ. કિરીટભાઇ શ્રીમંતલાલ ભણસાલી (ઉં. વ. ૭૯) તા. ૧૭-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે તે ભાનુબેન ભણસાલીના પતિ. તે અશોકભાઇ, નરેન્દ્રભાઇ, નયનાબેન, શર્મિષ્ઠાબેન, કાંતાબેન, રેખાબેનના ભાઇ. બીના, મેહુલ, વિરલના પિતા. હેતલ, હેતલ, તુષારના સસરા. જીનય, જીનાંગ, પ્રીશા, પાહિનીના દાદા. હેત્વી, નીલના નાના. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઇના સ્વ. પદમાબેન લખમશીભાઇ નરશી ગડા (ઉં. વ. ૬૫) મંગળવાર તા. ૧૯-૯-૨૩ના મુંબઇ મધે અવસાન પામેલ છે. સ્વ. પૂનમબેન નરશી મેપશી ગડાના પુત્રવધૂ. લખમશીના ભાઇના ધર્મપત્ની. તે પરેશ, નિમેષ, તરુણા, જીગ્નાના માતુશ્રી. કમલેશ, દિપેન, જસ્મીના, શિલ્પાના સાસુ. કલ્પ, રૂદ્ર, સાવીના દાદી. મિષ્ટ્રી, ઋતુના નાની. આધોઇના સ્વ. લક્ષ્મીબેન ખેરાજ ખેતશી છેડાની દીકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૭૦૧, દેવીકૃપા બિલ્ડિંગ, દફતરી રોડ, એસ. કે. પાટીલ હોસ્પિટલની બાજુમાં, મલાડ (ઇસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. મણીબેન મોણશી છેડા (ઉં. વ. ૬૩) તા. ૧૭-૯-૨૩ના મુંબઇ મધે અવસાન પામેલ છે. રખુબેન કરમશી નરશી છેડાના પુત્રવધૂ. મોણશીના ધર્મપત્ની. નરેન્દ્ર, દિપા, નેહાના માતુશ્રી. જીજ્ઞેશ, સૌરભ, નિકિતાના સાસુ. કાવ્યા, માહિરના દાદી. જયવીર, અનાયસા, રીયાનના નાની. ગોરીબેન રતનશી કારીયાના દીકરી. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૨-૯-૨૩ના સમય ૩-૩૦થી ૫. ઠે. યોગી સભાગૃહ, દાદર (ઇસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. ખીમજી માલશી ગડા (ઉં. વ. ૮૨) શુક્રવાર તા. ૧૫-૯-૨૩ના મુંબઇમાં અરિહંતશરણ થયેલ છે. સ્વ. શાંતિબેન માલશીના સુપુત્ર. શાંતિબેનના પતિ. અશ્ર્વિન, કિશોર, ફાલ્ગુનીના પિતાશ્રી. જયોત્સના, વનિતા, નીતીનના સસરા. ઉમંગ, સાહિલ, જૈની, દિયાના દાદા. ચંપાબેન, રસીલાબેનના ભાઇ. લાકડિયાના સ્વ. લાખઇબેન દેવશી ખેતશી નિસરના જમાઇ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વરલ હાલ ઘાટકોપર સ્વ. નેમચંદભાઇ રામજીભાઇ શાહના ધર્મપત્ની રંજનબેન મંગળવારના તા. ૧૯-૯-૨૩ના સ્વર્ગવાસ થયેલ છે. તે કેતન, જાગૃતિ, પરાગ તથા બીનાના માતુશ્રી. ચારુબેન, જયોતિબેન, કમલેશકુમાર તથા સંદીપકુમારના સાસુ. ભૂમી કુનાલ પારેખના દાદી. તથા સલોની હર્ષ શાહના મોટા સાસુ. પિયર પક્ષે જેસર નિવાસી ચુનીલાલ દુર્લભદાસ દોશીની દિકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસસ્થાન : કેતન નેમચંદભાઇ શાહ, બી-૮, બીજે માળે, કૈલાસ કેસલ, પ્લોટ નં. ૧૯૩, રત્ના સ્ટોર્સની સામે, વલ્લભબાગ લેન, ઘાટકોપર (પૂર્વ).
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
રાજકોટ હાલ બોરીવલીના સ્વ. મીનાબેન તથા સ્વ. સુરેશભાઇ શાંતિલાલ શેઠના સુપુત્ર ભાવેશ શેઠ (ઉ. વ. ૫૨) તે તા. ૧૯-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે પારુલબેનના પતિ. પ્રેરણા, દિક્ષિત તથા ખુશીના પિતાશ્રી. મનન પ્રફુલભાઇ ડગલી તથા પ્રિયંકાના સસરા. રાજેશ, વિરેશ તથા હિતેશના ભાઇ. તે સાસર પક્ષે નવસારીવાળા સ્વ. ઇંદુબેન તથા સ્વ. જયંતીભાઇ નારણદાસ ગોહેલના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૨-૯-૨૩ના ૪થી ૬. ઠે. લેઉવા સમાજ ભવન, લેઉવા પાટીદાર મિત્ર મંડળ, ગોરાઇ-૧, બોરીવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડ દશા શ્રીમાળી જૈન
ધ્રાંગધ્રા, હાલ મલાડ માતુશ્રી કંચનબેન શાહ (ઉં.વ. ૧૦૧), તે પરસોતમદાસ વાડીલાલ શાહના ધર્મપત્ની. તે દિનેશભાઈ, સ્વ. રજનીકાન્ત, શિરીષભાઈ, ગીતાબેન, સ્વ. ચંદ્રિકાબેન, ભારતીબેન, હર્ષાબેન, સ્વ. માલતીબેન તથા અલ્પાના માતુશ્રી. તે ઈંદિરાબેન, પુષ્પાબેન તથા નયનાબેનના સાસુ. તે સોમચંદ મોહનલાલ ઘોઘાણી (ધ્રુમક)ના દિકરી. તે સ્વ. બાબુભાઈ, સ્વ. અરવીંદભાઈ અને સ્વ. વિજયાબેનના બહેન. તે નિલેશ, અભય, હાર્દિક, હિરેન, અંકીત, સ્વીટી અને ગુડ્ડીના દાદીમા તા. ૨૦-૯-૨૩ ને બુધવારના અરિહંતશરણ થયા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ધ્રાંગધ્રા નિવાસી જૈન
હાલ સાંતાક્રુઝ, સ્વ. સરસ્વતીબેન જગજીવનદાસ અમરશી મહેતાના સુપુત્ર પ્રવિણભાઈ (ઉં.વ. ૮૬) તેઓ ઈન્દિરાબેનના પતિ. દિપ્તી વિપુલભાઈ, અલ્પા તુષારભાઈ, કિન્નરી સુશીલભાઈના પિતા. વિદિત હર્ષ અને અન્વીના નાના. કિશોરભાઈ, સ્વ. કનુભાઈ, સ્વ. પુષ્પાબેન રસીકલાલ બાવીશી, મંજુલાબેન રજનીકાંત શાહના ભાઈ. સ્વ. રમીલાબેન અને હંસાબેનના દિયર. સ્વ. નાનચંદ ગોવિંદજી શાહના જમાઈ, તેઓ તા. ૨૦-૯-૨૩ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ જૈન
મણિયાતી પાડાના સ્વ. રસિકભાઇ જેશંગલાલ શાહ (ગામધણી)ના ધર્મપત્ની કલાબેન (ઉં. વ.૯૪) જે રૂપા, સુનીલ અને પ્રણવના માતુશ્રી. રાજેશભાઇ, સુનીતા અને કામિનીના સાસુ. વિવાન, પ્રિયંકા-રોનક અને પુષનના દાદી. ઉર્મિ-મર્ઝબાન, શિવાની-અભિષેકના નાની તા. ૨૧-૯-૨૩ના મુંબઇ મુકામે અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગોડવાલ ઓસવાલ જૈન
સાદડી રાણકપૂર હાલ અંધેરી સ્વ. ઘીસીબાઇ જયચંદ્રજી બાફનાના પૌત્ર. બસંત-દક્ષાના પુત્ર સ્વ. પ્રતિક (ઉં. વ. ૨૮) નું નિધન તા. ૨૦-૯-૨૩ના મુંબઇમાં થયું છે. કાકા-કાકી અશોક-શર્મિલા, કિશોર-મીના, ભાઇ-ભાભી અભિષેક-મનાલી, નિશાંત-નિધી, સમીપ-રિચ્છા, ઋષી બાફના, બેન-બનેવી કોમલ કલ્પિતજી પાવેશા, નેહા, મેઘા બાફના. પ્રાર્થનાસભા તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૩, ૧૦-૩૦થી ૧૨-૩૦. ઠે. ઇસ્કોન મંદિર, ગ્રાઉન્ડ ફલોર, મંડપમ હોલ, હરે કૃષ્ણા
લેન્ડ, જુહુ.

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button