મરણ નોંધ

જૈન મરણ

સોરઠ વિશા શ્રીમાળી જૈન
જૂનાગઢ ખારચીયા (વાંકુના) નિવાસી હાલ બોરીવલી સ્વ. મણીબેન વિઠ્ઠલજી કોરડીયાના સુપુત્ર ઝવેરીલાલ તા. ૨૧-૬-૨૪ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે યોગેશ, નિલેશ, કમલેશ, પ્રિતીબેનના પિતાશ્રી. તે મીના, સોનલ, પૂજા અને નીતિનકુમારના સસરા. તે શાંતિલાલ, અમૃતલાલ, પ્રભાબેન, નિર્મલાબેન અને રમાબેનના ભાઇ. સસરા પક્ષે ગોરધનદાસ વાસનજી વસાના જમાઇ. તે અભય, કૃણાલ, તારણ અને કેલીના દાદા અને આશ્ર્વિ, કેવિનના નાના. શૈત્રુંજય ભાવયાત્રા તા. ૨૩-૬-૨૪ રવિવારે ૧૦થી ૧૨. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ડાયમંડ ટોકીઝની સામે, આર. કે. હોટેલની બાજુમાં, એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ).

સોરઠ વિશા શ્રીમાળી જૈન
વડાલ નિવાસી હાલ ઘાટકોપર હસમુખરાય પ્રભુદાસ ધોળકિયા (મહેતા), (ઉં. વ. ૮૨) તા.૧૮-૦૬-૨૪ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.કોકિલાબેનના પતિ. અતુલ-ભાવના, પારૂલ- કિર્તીભાઈના પિતા. ફોરમ જપન મહેતા, અંકિત, કેવીન, ક્રિનાના દાદા-નાના. સ્વ.ચિમનભાઈ, સ્વ.હરકીશનભાઈ, સ્વ.મધુબેન, સ્વ.માલતીબેન, સ્વ.કિરણબેન, મિનાબેન, તરૂણાબેનના ભાઈ. સાસરાપક્ષે સ્વ.જાદવજી હીરાચંદ ભણશાળીના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૩-૬-૨૪ રવિવારના ૧૦ થી ૧૨. સ્થળ- જોલી જિમખાના, જાસ્મીન હોલ, હુગલદાસ મોદી માર્ગ (કિરોલ રોડ) ઘાટકોપર -પશ્ર્ચિમ,

ઝાલાવાડ શ્ર્વે. મૂ.પૂ. જૈન
રામપુરા ભંકોડા નિવાસી સ્વ.મનોરમા જશવંતલાલ શાહના પુત્ર જીગરભાઈ, (ઉં. વ. ૬૦) તા. ૨૦-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હિરાભાઈ, બાબુભાઈ, કાંતીભાઈ, સોમચંદભાઈ, મોતીભાઈ, રમેશભાઈ, જયંતીભાઈના ભત્રીજા, અમિતા બશીરભાઈ તથા રૂપલ રાકેશભાઈ જરીવાલાના ભાઈ, શશીકાંત વૃજલાલ શાહના ભાણેજ, પાર્થ, રાજા, રોશનીના મામા, લૌકિક વ્યવહાર રાખેલ નથી.

દેરાવાસી જૈન
અમદાવાદના હાલ મુંબઈ નયનાબેન કલ્યાણભાઇ માણેકલાલ ચુનીલાલ શાહ (ઉં. વ. ૮૪) તા. ૨૧-૬-૨૪ના અરિહંત શરણ પામેલ છે. તે ફાલ્ગુની તથા પૌરવીના માતુશ્રી. હિતેશ કાંતિલાલ મેહતા (ટંકારાવાળા) ના સાસુ. શરદકાંતા કાંતિભાઈ શાહના દીકરી. સ્વ મહેન્દ્રભાઇ, સ્વ. વિનોદભાઈ, સ્વ. ભરતભાઈ, સ્વ. વિપીનભાઈ તથા સરયૂબેન પ્રવીણભાઈ મારફતિયાના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે. ૧૨, જમનાબાઈ બિલ્ડિંગ, ઉમર પાર્ક, વોર્ડન રોડ, મું ૩૬.

સંબંધિત લેખો

ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
ધ્રાંગધ્રા નિવાસી હાલ અંધેરી સ્વ.રંભાબેન સ્વ.હીરાલાલ ચુનીલાલ શાહના પુત્ર પ્રદીપભાઈ (ઉં. વ. ૭૩) તા. ૨૧-૦૬-૨૪ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે, તે નયનાબેનના પતિ. રિકિન-સંસ્કૃતિ, પૂજા – ચિંતનના પિતા. તે અમદાવાદવાળા સ્વ.ધીરજલાલ વ્રજલાલ શાહના જમાઇ. ચંદ્રકાંતભાઈ – સ્વ.મૃદુલાબેન, પ્રવીણભાઈ – સ્વ.ભારતીબેન, કોકીલાબેન – બિપીનચંદ્ર, રેણુકાબેન – સૂર્યકાંતભાઈ, નરેન્દ્રભાઈ – સ્વ.સરલાબેનના નાનાભાઈ. સાદડી- પ્રાર્થનાસભા- લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. ૭૦૧, લેખા કો.ઓ.હા.સોસાયટી, વી. પી. રોડ, ફિદાઈ બાગની બાજુમાં, બોમ્બે મર્કન્ટાઇલ બેંકની સામે, અંધેરી વેસ્ટ.

સોરઠ વિશા શ્રીમાળી જૈન
કોલકી નિવાસી હાલ કાંદિવલીના નિરંજનાબેન ચંપકલાલ હરખચંદ મહેતા (ઉં. વ.૭૪) તે સ્વ.સકરચંદ લલ્લુભાઈ વોરાના દીકરી. ૠષભ, સેજલ, દિપા, પૂર્વી, આશાના માતા. પંકજ, ખીતેન, નયન, પરાગ, વિલ્પાના સાસુ. ચૈત્ય તથા રિયા, વિધિ, યશ, દેવ, રૂહીના બા. રંજનબેન નેમચંદ પારેખના ભાભી. તા. ૨૧-૬-૨૪ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button