આપણું ગુજરાત

Ahemdabad સિવિલના ટ્રોમા સેન્ટરમાં 15 દિવસ પહેલા જ બનાવેલી દીવાલ ધરાશાયી

અમદાવાદ: એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી અમદાવાદ સિવિલમાં ટ્રોમા સેન્ટરમાં દીવાલ ધરાશાયી થઈ હોવાના સમાચાર છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

હાલ મળતી માહિતી અનુસાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દીવાલ ધરાશાયી થઈ છે. આઠ નંબરના વોર્ડ પાસે પી. આઈ. યુ દ્વારા આ દીવાલ બનાવવામાં આવી હતી. હજુ 15 દિવસ પહેલા જ થયેલ બાંધકામ પડી જતા કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત પણ છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી સર્જાય તે રાહતની વાત છે.

આ સમાચાર બ્રેકિંગ રૂપે મળી રહ્યા છે, જેને અપડેટ કરવામાં આવી રહ્યા છે. પેજને રિફ્રેશ કરતાં રહો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો