જૈન મરણ
વિસાવદર નિવાસી (હાલ ઘાટકોપર) શેઠશ્રી હસમુખભાઈ અવિચળ ગાઠાણી (ઉં. વ. 87) તે જ્યોતિબેનના પતિ. ચિ. ભાવેશભાઈ, હીનાબેન નિશીથભાઈ દોશી, પિંકીબેન દિપકભાઈ ઠક્કરના પિતાશ્રી. અ.સૌ. જેસિકાના સસરા. પ્રથમ, લબ્ધિ, કૌશલ, બંસરી, કિયાનના દાદા-નાના. અ.સૌ. હીનાના દાદાજી સસરા. તેમજ સાસર પક્ષે સ્વ. શાંતિલાલ દામોદર દેસાઈના જમાઈ. રવિવાર 16-6-24ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વઢવાણ શહેર નિવાસી (હાલ ઘાટકોપર) નાથાભવાન કુટુંબના સ્વ. સરોજબેન અને સ્વ. દિનકરભાઈ મનસુખલાલ શાહના પુત્રવધૂ. શ્રીમતી અલ્કાબેન ચેતનભાઈ શાહ (ઉં. વ. 63) 16-6-24ના અરિહંતશરણ પામ્યા છે. તેઓ અ.સૌ. નિધિ વિરલકુમાર, અ.સૌ. રૂમી વૈભવકુમાર, અ.સૌ. પ્રાચી ચિંતનકુમાર, વૈભવ, ભવ્યના માતુશ્રી. તુષારભાઈ-છાયાબેન, દિવ્યેશભાઈ-નેહાબેનના ભાભી. પિયરપક્ષે સ્વ. શાંતાબેન અને સ્વ. જયંતિલાલ ચંદુલાલ શાહના સુપુત્રી. રીટાબેન-રશ્મીનકુમાર, સંજયભાઈ-મનીષા, સોનલબેન-મનીષકુમારના બેન. શ્રીમતી પ્રવિણાબેન-રમેશચંદ્ર શાહની ભત્રીજી. પ્રાર્થનાસભા 18-6-24ના મંગળવાર 4.30થી 6 સ્થળ: લાયન્સ કોમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પ્રભાસ પાટણ જૈન
પ્રભાસ પાટણ નિવાસી સ્વ. રસિકભાઈ હરખચંદ શાહ તથા સ્વ. હસુમતી રસિકલાલના સુપુત્ર નીતિનભાઈ (ઉં. વ. 69) નીતાબેનના પતિ. સાહિલના પિતા. કેયાબેનના સસરા. કિયાનના દાદા. જયશ્રીબેનના ભાઈ. સ્વ. જ્યોતિકાબેન કનૈયાલાલ શાહના જમાઈ. 15-6-24ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ ઘાટકોપર શશિકાંતભાઈ આણંદજી માટલિયા (ઉં. વ. 84) 17-6-24, સોમવારના અરિહંતશરણ પામેલ છે. શ્રીમતી સુનીતાબેનના પતિ. ચી. તેજસ, ઈરા, મેહુલના પિતા. પૂર્વી, ભાવિક, ભૈરવીના સસરા. પ્રણાલી, વંશ, પાર્શ્વના દાદા. રાજવી અને મિતાલીના નાના. સ્વ. દલસુખભાઈ ઝુંઝાભાઈ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઘુઘરાળા નિવાસી હાલ મુંબઈ સ્વ. શાંતિલાલ જાદવજી બદાણીના પુત્ર નિતીન તે આશાના પતિ. જીગર-જીમીતના પિતા. નેહા-શિવાનીના સસરા. જય-મયુર-વસુબહેન, કોકિલાબહેન, સ્વ. શશીબહેન, દિવ્યાબહેન, જયશ્રીબહેનના ભાઈ. તે સ્વ. ગુણવંતીબહેન તારાચંદ (બાવાભાઈ) ત્રંબકલાલ મહેતાના જમાઈ. 16-6-24ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા યોગી સભાગૃહ, દાદર (ઈસ્ટ), 18-6-24 મંગળવાર ટા. 4.30 થી 6.
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
જામનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. લીલાવંતીબેન મણિલાલ વોરાના પુત્રવધૂ સ્વ. ભાનુમતીબેન વોરા (ઉં. વ. 85) તે સ્વ. કિશોરભાઇ વોરાના ધર્મપત્ની. હીના રોહિતકુમાર દોશી, મમતા રાજેશભાઇ મહેતા તથા નીશા મેહુલકુમાર મહેતાના માતુશ્રી. સ્વ. બાબુભાઇ, સ્વ. રમેશચંદ્ર, બિપીનભાઇ, દિપકભાઇ, સ્વ. નિર્મળાબેન, સ્વ. જયોત્સનાબેન, નલીનીબેન, મદુબેન, સ્વ. ઇલાબેન, ભક્તિ, દિવ્યાના ભાભી. સ્વ. વાલીબેન વીકમશી શાહના સુપુત્રી. સ્વ. કાંતીભાઇના બેન તા. 15-6-24 શનિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાધનપુરી જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ સુરત નીનાબેન કિરીટકુમાર શેઠ (ઉં. વ. 70) 14/6/2024ના અરિહંતશરણ પામેલ છે. તે રંભાબેન કાંતિલાલ શેઠના પુત્રવધૂ. અને પુષ્પાબેન રસિકલાલ શાહના દીકરી. સમીર, સાગર, બીજલના મમ્મી. નિકિતા, અંકિતા, નયનકુમારના સાસુ. સાક્ષી, પાર્થ, ખુશી, હર્ષ, હિયા, કાયરાના દાદી. 305, વસંત વંદન, ભાટિયા સ્કૂલની સામે, સાઈબાબા નગર, બોરીવલી વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કુંદરોડીના પ્રફુલ લક્ષ્મીચંદ વોરા (ઉં. વ. 60) તા. 16-4-2024ના દેશમાં અવસાન પામેલ છે. રતનબેન/રસીલાબેનના સુપુત્ર. પ્રજ્ઞાના જીવનસાથી. વિનેશ, કિજલના પિતા. નાની તુંબડીના લતા દિનેશ બૌઆ, ભોરારાના પ્રજ્ઞા ચેતન દેઢિયાના ભાઈ. પત્રીના રૂક્ષ્મણીબેન કાંતિલાલ દના ગડાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. નિ. વિનેશ વોરા, જી-301, ગોકુલ વિલેજ કો. સો. હિરા પન્ના એપાર્ટમેન્ટની સામે, શાંતિ પાર્ક, મીરા રોડ (ઈ), થાણે-401107.
મેરાવાના રમણીક પ્રેમજી દેઢીયા (ઉં. વ. 74) તા. 14-6-24ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન પ્રેમજીના પુત્ર. વિમળાના પતિ. જીનલ, મયંકના પિતા. નવિન, દમયંતી, દેવચંદના ભાઇ. સાભરાઇના લક્ષ્મીબેન ભવાનજી વિશનજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. ઠે. વિમળા રમણીકલાલ શાહ, 101/1, સંગીતા એપા., તાવડે વાડી, એલ.ટી. રોડ, દહીંસર (વે.), મુંબઇ-400068.
સાડાઉના હસમુખ કલ્યાણજી ગાંગજી ગાલા (ઉં. વ. 80) તા. 16-6ના અવસાન પામેલ છે. માતુશ્રી. લાડબાઇ કલ્યાણજી ગાંગજીના સુપુત્ર. દમયંતીના પતિ. ગામ બેરાજાના ભાવના પ્રવિણ વશનજી દેઢીયા, ગામ છસરાના મીના સુનીલ ધીરજ ગંગરના પિતાજી. ગામ ભુજપુરના ભાનુમતી જાદવજી કાનજી ગોગરીના ભાઇ. ગામ ભુજપુરના માતુશ્રી રતનબેન જેસંગ ધારશી છેડાના જમાઇ. પ્રાર્થના : શ્રી વ.સ્થા.જૈન સંઘ સંચાલિત કરસન લધુ નિસર હોલ, દાદર (વેસ્ટ) ટા. 4 થી 5.30. નિવાસ : દામજી કલ્યાણજી ગાલા, સી/601, સુત્ર વિહાર, ગોખલે રોડ, શુભમ કરોતી હોલની બાજુમાં, નૌપાડા, થાણા (વેસ્ટ) 400602.
કોટડા (રોહા)ના વિશનજી ખીમજી ગોસર (ઉં. વ. 77.) 16-6ના અવસાન પામેલ છે. નેણબાઈ ખીમજીના પુત્ર. પુષ્પાબેનના પતિ. વિપુલ, ચેતના, તરલાના પિતા. રામજી, ધનવંતીના ભાઈ. નરેડી લક્ષ્મીબાઈ ચાંપશી કુંવરજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પુષ્પા ગોસર, 402, નવ વિશ્વધામ, પ્રભાત કોલોની નં. 9, સાન્તાક્રુઝ (ઇ) મું. 55.
ડુમરા હાલે હૈદ્રાબાદના પ્રેમજી વાલજી મારૂ (ઉં. વ. 85) તા.12-06-24ના અવસાન પામેલ છે. માતુશ્રી રતનબેન વાલજી ગોવિંદજીના પુત્ર. જયાબેનના પતિ. ભાવેશ, યોગેશ, લીનાના પિતા. કેસરબેન, કલ્યાણજી, શાંતિલાલ, લક્ષ્મીચંદ, નવલબેન, ભાનુબેન, ડો. કસ્તુરબેનના ભાઈ. સાભરાઈના લીલબાઈ જેઠા રવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. નિ.: ભાવેશ મારૂ, ફલેટ નં.22, કલ્પતરૂ એપા., 5-મે માળે, ઈડનબાગ, રામકોટે, હૈદ્રાબાદ-500001.
બેરાજાના મંજુલા વલ્લભજી ભેદા (ઉં. વ. 76) 15-6 ના અવસાન પામેલ છે. દિવાળીબાઈ મોણશીના પુત્રવધૂ. વલ્લભજીના પત્ની. કેતન, રાજેશ, બીનાના માતુશ્રી. મુંદ્રાના ખેતબાઈ વેલજી શિવજીના સુપુત્રી. કલ્યાણજી, પદમશી, મુલચંદ, કમલ, લક્ષ્મી, ક્ષ્મણીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. નિ. વલ્લભજી ભેદા, 78/6, મલબાર હિલ રોડ, મુલુંડ કોલોની, મુલુંડ (વે) મુંબઈ – 82.
જૂના ડિસા પોરવાડ જૈન
હાલ મુંબઈ સ્વ.ચંચળબેન પોપટલાલ મેપાણીના સુપુત્ર બાબુલાલ મેપાણી (ઉં. વ. 85), તે પ્રેમીલાબેનના પતિ. ચેતન, નિતા હસમુખકુમાર, રૂપલ જયેશકુમાર, જીગીશા દિપેશકુમારના પિતા. શ્વેતાના સસરા, સ્વ.કિર્તીભાઈ, સ્વ. સેવંતીભાઈ, વસંતભાઈ, ભુપેન્દ્ર, ચંદ્રકાન્ત, રમીલાબેન જયંતીલાલના ભાઈ તા. 16-6-2024ના સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. ચંદનબાળા બિલ્ડીંગ, એ વીંગ, 13 મે માળે, ફ્લેટ નં-1303, આર.આર. ઠક્કર માર્ગ, રીજ રોડ, મુંબઈ-400006.