રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે
દાર્જિલિંગમાં આજે કંચનગંગા એક્સપ્રેસને માલગાડીએ ટક્કર મારતા ત્રણ ડબ્બા ખડી પડ્યા અને 7 જણના શબ મળ્યા છે.
મે કે કોઇ નજીકની વ્યક્તિ રેલવે પ્રવાસ કરી રહી હોય તો એની ટિકિટ,સામાનની વિગત જર્નીના અંત સુધી સાથે રાખો
રેલવે પ્રવાસમાં હંમેશા વીમો લો. વીમા પ્રદાતા કંપનીને કૉલ કરો.
ટ્રેન અકસ્માતમાં 30 દિવસથી વધુનો હૉસ્પિટલાઇઝેશન ખર્ચ સરકાર ઉઠાવે છે. દર્દીના ડિસ્ચાર્જ બાદ પૈસા મળે છે
રેલવેની ભૂલને કારણે થયેલા અકસ્માત માટે રેલવે જવાબદાર છે, પણ ઇલે. શોકથી થતા મૃત્યુ માટે નહીં
ટ્રેન અકસ્માતમાં ઇજા પામનારાને રેલવે દ્વારા રૂ. 2 લાખ આપવામાં આવે છે.
અપંગ થાય તો 7.5 લાખ અને સંપૂર્ણ વિકલાંગ થાય તો રૂ. 10 લાખ મળે
છે.
રેલ એકસ્માતમાં મૃત્યુમાં મૃતકના પરિવારને રૂ. 10 લાખ વળતર મળે છે.
રેલવે વળતર માટે IRCTCની વેબસાઇટ પર અરજી કરો. 15 દિવસમાં જવાબ ના આવે તો ફરિયાદ કરો