મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બગસરા નિવાસી, હાલ થાણા કિરણબેન જીતેન્દ્રભાઇ ગાઠાણી (ઉં. વ. ૬૭) તે સ્વ. જીતેન્દ્રભાઇ શાંતીલાલ ગાઠાણીના ધર્મપત્ની. તે જીમીતના માતુશ્રી. તે જયોતિના સાસુ. તે હર્ષિકા અને યાશીકાના દાદી.તથા તે સ્વ. કાંતિલાલ ફકીરચંદ શાહની દીકરી. તા. ૧૬-૬-૨૪ના રવિવારના દેહપરિવર્તન કરેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

માંગરોળ દશાશ્રીમાળી જૈન
માંગરોળ નિવાસી હાલ થાણા શ્રી ખુશ્બૂ અને ફ્રેનીલ શેઠના સુપુત્ર નિર્વિન (ઉં.વ.૬) તે, ભાવના પંકજ શેઠના પૌત્ર પ્રેમિલા મનહરલાલના પ્રપૌત્ર, વૈશાલી, ઝેનિલના ભત્રીજા મોસાળપક્ષે ગોંડલવાળા હાલ થાણા રૂપા તથા વીરેન્દ્ર બાબુલાલ કોઠારીના દોહિત્ર તા. ૧૫/૦૬/૨૦૨૪ શનિવારના અરિહંતશરણ થયેલ છે. તેમની પ્રાર્થના સભા : ૧૭/૦૬/૨૦૨૪ સોમવાર સવારે ૧૦ થી ૧૨ લોઢા પેરેડાઇઝ ક્લબ હાઉસ, માજીવાડા, થાણા વેસ્ટ.

કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના આસંબિયાના પોપટલાલ દામજી હંસરાજ છેડા (ઉં.વ. ૮૪) તા. ૧૫/૬/૨૪ના મુંબઇ મધે અવસાન પામેલ છે. સ્વ. હાંસબાઇ દામજી છેડાના સુપુત્ર. મંજુલાબેન (પ્રવિણા)ના પતિ. કિર્તી, સંજય, નિલેશના પિતા. સ્વ. દેવકાબેન વિશનજી, સ્વ. ભાણબાઇ પ્રેમજી, રતનબેન મગનલાલના ભાઇ. સ્વ. દેવકાબેન ખીમજી સુરજીના જમાઇ. પ્રાર્થના : શ્રી વ.સ્થા. જૈન સંઘ સંચાલિત કરસન લધુ નિસર હોલ, દાદર (વેસ્ટ). ટા. ૨.૦૦ થી ૩.૩૦ નિ. મંજુલા પી.છેડા, ગણેશ નિવાસ, ૧૨૦૧, પ્લોટ નં. ૧૧, વલ્લભ વિદ્યાલય માર્ગ, સાયન, મુંબઇ : ૪૦૦૦૨૨.

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોટા અંકેવાળીયા (ધ્રાંગધ્રા) નિવાસી હાલ ઘાટકોપર જયંતીલાલ દલીચંદ શાહના ધર્મપત્ની. અ. સૌ. ઇન્દુમતી જયંતીલાલ શાહ (ઉં. વ. ૮૪) તા. ૧૫-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. ચી. આશિષ, આરતી, મીનલના માતુશ્રી. અ. સૌ. સ્વાતી, નિલેશકુમાર ઠક્કર અને અભયકુમાર પંચમીયાના સાસુ. સ્વ. સરોજબેન નટવરલાલ, લતાબેન વસંતભાઇ શાહ, સ્વ. મંગળાબેન, સ્વ. કંચનબેન, સ્વ. લીલીબેન, સ્વ. મંછાબેન અને ભાનુમતી બેનના ભાભી. હળવદ નિવાસી ચંપકલાલ કેશવલાલ શાહ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. જસવંતભાઇ, સ્વ. પ્રભાબેન, સ્વ. કલાબેન, હંસાબેન, સરોજબેનના બહેન. પ્રાર્થનાસભા તા. ૧૮-૬-૨૪ના સાંજે ૪થી ૬ ઠે. મહારાજ અગ્રેસન સેવા સંસ્થાન, ત્રીજે માળે, સ્વામિનારાયણ મંદિરના ઉપર, ૬૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).

સંબંધિત લેખો

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બગસરા નિવાસી હાલ થાણા, કિરણબેન જીતેન્દ્રભાઈ ગાઠાણી (ઉં. વ. ૬૭), તે સ્વ. જીતેન્દ્રભાઈ શાંતીલાલ ગાઠાણીના ધર્મપત્ની, તે જીમીતના માતુશ્રી. તે જ્યોતિના સાસુ. તે હર્ષિકા અને યાશીકાના દાદી તથા તે સ્વ. કાંતિલાલ ફકીરચંદ શાહના દિકરી તા. ૧૬-૬-૨૦૨૪ને રવિવારના દેહ પરિવર્તન કરેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button