પારસી મરણ
ખોરશેદ ફિરોઝ મુસ તે મરહુમ ફિરોઝના વિધવા. તે મરહુમો રૂસી ને રતીના દીકરી. તે ફિરોઝા ને નેવીલના માતાજી. તે લોરેનના સાસુ. તે મરહુમો સીલ્લુ સોરાબ ને જેસ્મીનના બહેન. તથા નોશીરના બેન. તે ફરાહ ને કાર્લના બપઇજી. તે મરહુમો પીરોજા ને રૂસ્તમજી મુસના વવ. (ઉં. વ. ૯૧) રે. ઠે. ૧-બી, વીન્ડ કલીફ, ૫૦-૫૧, પેડર રોડ, કંબાલા હીલ, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: ૧૮-૬-૨૪ના બપોરે ૩.૪૫ હોડીવાલા બંગલી, ડુંગરવાડી, મુંબઇ.
ગુલ દીનશા ભરૂચા તે દીના ને દીનશાજી ભરૂચાના દીકરી. તે મરહુમ બરજોરજી ભરૂચાના બહેન. તે મીથરેમ ભરૂચાના ફૂઇ. તે પૂજા ભરૂચાના ફૂઇ સાસુ. તે મરહુમ ડો. જેની બરજોરના નરન. તે સાયરાના ને ઝેનના મોટા ફૂઇ. (ઉં. વ. ૯૦) રે.ઠે. ૭૭, રજત એપાર્ટમેન્ટ, માઉન્ટ પ્લેઝન્ટ રોડ, મલબાર હીલ, મુંબઇ-૪૦૦૦૦૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૮-૬-૨૪ના બપોરે ૩.૪૫ બેનેટ બંગલી નં.૬, ડુંગરવાડી-મુંબઇ.
હોમાય (મમઝી) નરીમન મરચન્ટ તે મરહુમ નરીમનના વિધવા. તે મરહુમો વીરા ને ફ્રામરોઝ સુખીયાના દીકરી. તે શીમીન, ફરોખ ને શીરાઝના માતાજી. તે મેહરનોશ પારડીવાલાના સાસુ. તે યઝદના મમયજી. તે મરહુમો પીરોઝા ને જહાંગીર મરચન્ટના વવ. (ઉં. વ. ૯૦) રે. ઠે. ૭૬/૮, વેસ્ટ વ્યુ રોડ નં. ૨૫, એસ.આઇ.ઇ.એસ. કોલેજની પાછળ, સાયન (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૨૨. ઉઠમણાંની કિયા: તા. ૧૮-૬-૨૪ના બપોરે ૩.૪૫ એમ.જે. વાડીયા અગિયારી, લાલબાગ, મુંબઇ.