મરણ નોંધ
પારસી મરણ
પરશીશ નેવીલ મહેતા તે નેવીલ અદી મહેતાના ધણીયાની. તે મરહુમો વિરા તથા દીનશાહ સંજાનાના દીકરી. તે ઝરીર નેવીલ મહેતાના મમ્મી. તે રોશની શારૂખ કાપડીયાના બહેન. તે કાર્લ શાહરૂખ કાપડીયા ને મેહેર સાયરસ કુપરના માસી. (ઉં.વ. ૫૮) રે. ઠે. જી-૩૧, ખુશરૂ બાગ, શહીદ ભગતસિંહ રોડ, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૧.