મરણ નોંધ
પારસી મરણ
મેહરૂ દાદી મલાઊવાલા તે મરહૂમ દાદી રતનજી મલાઊવાલાના વિધવા. તે મરહૂમો નાજામાય તથા બરજોરજી એમ. સુતરીયાના દીકરી. તે પરવીન ગોદરેજ સીગનપોર્યા ને અરનાઝ બોમી વાડિયાના મમ્મી. તે ગોદરેજ એમ. સીગનપોર્યા ને બોમી કે વાડિયાના સાસુ. તે નરગીશ, રતન, જાલ, ધન તથા મરહૂમો એરચ ને સીલ્લુના બહેન. તે ઝીઆ ફીરદોશ બેરામજી, મોનાઝ ઝહાન મિસ્ત્રી તથા મરહૂમ રૂબી બોમી વાડિયાના ગ્રેન્ડ મધર. (ઉં.વ. ૯૪) એડ્રસ: ફ્લેટ નં-૩૦૨, કાચવાલા પેલેસ, ૨જે માળે, વોટર ફીલ્ડ રોડ, બાન્દ્રા પશ્ર્ચિમ, મુંબઈ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૩-૬-૨૦૨૪ને બપોરે ૩.૪૦ કલાકે બાન્દ્રા મધે પંથકી અગિયારીમાં.