આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), ગુરુવાર, તા. ૧૩-૬-૨૦૨૪, ભદ્રા
ભારતીય દિનાંક ૨૩, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૭
પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૭મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૯-૦૭ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૩, સ્ટા.ટા.,
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સાંજે ક. ૧૭-૦૬, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૧૫ (તા. ૧૪)
ઓટ: સવારે ક. ૦૯-૫૧, રાત્રે ક. ૨૩-૩૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ શુક્લ – સપ્તમી. ભદ્રા ક. ૨૧-૩૩થી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ખાત મુહૂર્ત, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, ભગદેવતાનું પૂજન, ગુરુ-શુક્ર દેવતાનું પૂજન, ખાખરાના વૃક્ષનું પૂજન, પરગામ પ્રયાણ મધ્યમ, શ્રી દત્તગુરુ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, વિદ્યારંભ, નૌકા બાંધવી, માલ વેંચવો, ખેતીવાડીના કામકાજ, ધાન્ય ઘરે લાવવું, પશુ લેવડદેવડ, ઘર-ખેતર જમીન, મિલકત, સ્થાવર લેવડદેવડ,
આચમન: ચંદ્ર-શનિ પ્રતિયુતિ નિર્ણયો લેવામાં આત્મવિશ્ર્વાસનો અભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ પ્રતિયુતિ (તા. ૧૪), ગુરુ રોહિણી પ્રવેશ
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરુ-વૃષભ, શુક્ર- મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર