તમારા નખની આ રીતે રાખો સંભાળ
સુંદર અને લાંબા નખ દરેક મહિલાને પસંદ હોય છે
નખને પણ જરૂર પડે છે જતનની
ત્વચા અને વાળની જેમ નખને પણ મોસ્ચોરાઈઝ કરવા પડે છે
તો ચાલો તમને આપી દઈએ ટીપ્સ
તમારા નખ પર રાત્રે સુતા પહેલા ઓલીવ ઓઈલની માલીશ કરો
તમારા હાથને કપડા કે નેપ્કીનથી કવર કરી દો
નખ પર તમે લીંબુ જ્યૂસ પણ લગાવી અડધી કલાક રહેવા દો
ત્યારબાદ નવશેકા પાણીથી ધોઈ લો
નખ પર નાળિયરનું તેલ પણ ઘણું અસરકારક છે
માલીશ કરી આખ રાત રહેવા દો
તમામ ટીપ્સ તમારા નખને ચમકદાર અને મજબૂત બનાવશે