Modi 3.0: PM Modi રાજમાં આ વખતે કોને લાગી લોટરી?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો ચોથી જૂને આવ્યા પછીના પાંચ દિવસ પછી આજે વિધિવત રીતે વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે શપથ (Narendra Modi Oath Ceremony) અપાવ્યા હતા. નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આ વખતે પણ અમિત શાહ, રાજનાથ સિંહ અને નીતિન ગડકરીનો દબદબો યથાવત રહ્યો.
લોકસભાની 543 સીટમાંથી ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધને સરકાર બનાવવાનો દાવો કરીને આજે વિધિવત રીતે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકારનું ગઠન કર્યું હતું. એનડીએના દરેક ગઠબંધનની પાર્ટીને નેતાઓનો કેબિનેટમાં પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ગુજરાતમાંથી અમિત શાહ સહિત છ સભ્યનો સમાવેશ થાય છે, જ્યારે મહારાષ્ટ્રમાં નીતિન ગડકરી, પ્રતાપરાવ જાધવનો સમાવેશ થાય છે. આમ કેબિનેટમાં સમાવિષ્ટ પ્રધાનનું રાજ્ય અને જીતેલી બેઠકની યાદી આ પ્રમાણે છે.
નેતા રાજ્ય ક્યાંથી વિજેતા
નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ વારાણસી
રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશ લખનઊ
અમિત શાહ ગુજરાત ગાંધીનગર
નીતિન ગડકરી મહારાષ્ટ્ર નાગપુર
જેપી નડ્ડા —– રાજ્યસભા સાંસદ
શિવરાજ સિંહ ચૌહાણ મધ્ય પ્રદેશ વિદિશા
નિર્મલા સિતારમણ — રાજ્યસભા સાંસદ
એસ જયશંકર — રાજ્યસભા સાંસદ
મનોહરલાલ ખટ્ટર હરિયાણા કરનાલ
એચડી કુમારસ્વામી કર્ણાટક માંડ્યા
પીયૂષ ગોયલ મહારાષ્ટ્ર ઉત્તર મુંબઈ
ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશા સંબલપુર
જીતનરામ માંઝી બિહાર ગયા
રાજીવ રંજન (લલનસિંહ) બિહાર મુંગેર
સર્બાનંદ સોનોવાલ આસામ દિબ્રુગઢ
વિરેન્દ્ર ખટીક એમપી ટિકમગઢ
રામમોહન નાયડુ આંધ્ર પ્રદેશ શ્રીકાકુલમ
પ્રહલાદ જોશી કર્ણાટક ધારવાડ
જુએલ ઉરાંવ ઓડિશા સુંદરગઢ
ગિરિરાજ સિંહ બિહાર બેગુસરાય
અશ્વિની વૈષ્ણવ — રાજ્યસભા સાંસદ
જ્યોતિરાદિત્ય સિંધિયા એમપી ગુના
ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાન જોધપુર
અન્નાપુર્ણા દેવી યાદવ ઝારખંડ કોડરમા
કિરેન રિજ્જુ અરુણાચલ અરુણાચલ પશ્ચિમ
હરદીપસિંહ પુરી —- રાજ્યસભા સાંસદ
મનસુખ માંડવિયા ગુજરાત પોરબંદર
જી કિશન રેડ્ડી તેલંગણા સિકંદરાબાદ
ચિરાગ પાસવાન બિહાર હાજીપુર
સીઆર પાટીલ ગુજરાત નવસારી
રાવ ઈન્દ્રજીત સિંહ હરિયાણા ગુડગાંવ
ડો. જિતેન્દ્ર સિંહ જમ્મુ ઉધમપુર
અર્જુન રામ મેઘવાલ રાજસ્થાન બિકાનેર
પ્રતાપરાવ જાધવ મહારાષ્ટ્ર બુલઢાણા
જયંત ચૌધરી —— રાજ્યસભા સાંસદ
જિતિન પ્રસાદ યુપી પિલિભીત
શ્રીપદ નાઈક ગોવા નોર્થ ગોવા
પંકજ ચૌધરી યુપી મહારાજગંજ
કૃષ્ણપાલ ગુર્જર હરિયાણા ફરિદાબાદ
રામદાસ આઠવલે — રાજ્યસભા સાંસદ
રામનાથ ઠાકુર — રાજ્યસભા સાંસદ
નિત્યાનંદરાય બિહાર ઉજિયારપુર
અનુપ્રિયા પટેલ યુપી મિર્ઝાપુર
વી સોમન્ના કર્ણાટક તુમકુર
પી. ચંદ્રશેખર પેમ્માસાની આંધ્ર પ્રદેશ ગુંટુર
એસપી સિંહ બઘેલ યુપી આગ્રા
શોભા કરંદલાજે કર્ણાટક બેંગલુરુ ઉત્તર
કીર્તિવર્ધન સિંહ યુપી ગોંડા
બીએલ વર્મા – રાજ્યસભા સાંસદ