મરણ નોંધ

પારસી મરણ

ફ્રેની પેશી ઉદવાડીયા તે મરહુમ પેશી સોરાબજી ઉદવાડીયાના વિધવા. તે મરહુમો પીરોજા તથા કૈખશરૂ ભરૂચાના દીકરી. તે પરસીશ ફીરદોશ સીધવાના મમ્મી. તે ફીરદોશ આદર સિધવાના સાસુ. તે મીનુ ભરૂચા, નરગીશ દેબુ, ખોરશેદ તવડીયા ને અરની બુહારીવાલાના બહેન. તે ચિરાગ સીધવાના મમયજી. (ઉં. વ. ૯૨) રે. ઠે. મંચેરજી શેઠ બિલ્ડિંગ, ૧લે માળે, રૂમ નં. ૩ ભાટીયા હોસ્પિટલની સામે, તારદેવ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૯-૬-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે તારદેવ મધે શેઠના અગિયારીમાં.
પરવેઝ ગેવ સંજાના તે જેસ્મીન પરવેઝ સંજાના ના ખાવીંદ. તે મરહુમો રૂબી તથા ગેવ સંજાનાના દીકરા. તે આરીશ પી. સંજાનાના પપ્પા. તે કેશમીરા ઝરીર કાપડીયાના ભાઇ. તે ઝયાનના માસા. તે મરહુમો શેરનાઝ તથા બોમી કાપડીયાના જમઇ. (ઉં. વ. ૫૪) રે. ઠે. તુલીપ સિટાડેલ ફલેટસ, શ્રેયાશ, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button