આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૯-૬-૨૦૨૪, મહારાણા પ્રતાપ જયંતી
ભારતીય દિનાંક ૧૯, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૩
પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૧મો રામ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨જો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૩જો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર પુનર્વસુ રાત્રે ક. ૨૦-૧૯ સુધી, પછી પુષ્ય.
ચંદ્ર મિથુનમાં બપોરે ક. ૧૪-૦૬ સુધી, પછી કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૩ અમદાવાદ ક. ૧૯ મિ. ૨૪, સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૪-૧૭, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૫ (તા. ૧૦)
ઓટ: સવારે ક. ૦૬-૩૨, રાત્રે ક. ૧૯-૪૧
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, જયેષ્ઠ શુક્લ તૃતીયા. વિષ્ટિ ક. ૨૭-૫૪થી, મહારાણા પ્રતાપ જયંતી, હલદીઘાટી મેળો.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: સૂર્ય-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, પરદેશનું પસ્તાનું, વાંસ વાવવા, વાંસનું પૂજન, વિદ્યારંભ, હજામત પ્રયાણ, બી વાવવું, નવા વસ્રો, વેપાર, આભૂષણ, સ્થાવર લેવડદેવડ, પશુ લે-વેંચ, દેવદર્શન, નામકરણ, અન્નપ્રાશન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, સીમંત સંસ્કાર, દુકાન-વેપાર, પ્રથમ વાહન, નૌકા બાંધવી, યંત્રારંભ, વૃક્ષ વાવવા, ઉપવાટિકા બનાવવી, ઘર-ખેતર-જમીન મકાન, પશુ લે-વેંચ ઈત્યાદિના નિત્ય થતાં કામકાજ, આદિતી પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન.
આચમન: સૂર્ય-શનિ ચતુષ્કોણ પરિવાર માટે હંમેશાં ઉપયોગી થતાં રહે. ચંદ્ર-મંગળ ચતુષ્કોણ અશાંત મનોદશા.
ખગોળ જ્યોતિષ: સૂર્ય-શનિ ચતુષ્કોણ ચંદ્ર-મંગળ ચતુષ્કોણ
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર