ભાઇબહેન છે બોલિવૂડના આ સિતારાઓ
આપણે બોલિવૂડના એવા સિતારાઓ વિશે જાણીએ જેઓ ભાઇ-બહેન છે
આલિયા ભટ્ટ-ઇમરાન હાશમી, આલિયાના પિતા ઇમરાનના મામા છે.
મોહનીશ બહલ-કાજોલ, મોહનીશની માતા નૂતન અને કાજોલની માતા તનુજા સગી બહેન છે.
રણવીર સિંહ- સોનમ કપૂર, રણવીરની દાદી અને સોનમની નાની સગી બહેન હતી
સોનુ સૂદ-ઐશ્વર્યા રાય, ઐશ્વર્યા રાયનો રાખી બ્રધર છે સોનુ
કટરિના કૈફ-અર્જુન કપૂર, કટરિનાએ અર્જુનને ભાઇ માન્યો છે