અજીબોગરીબ આદત છે આ ફિલ્મસ્ટારોની
અમિતાભ બચ્ચન ઘણી વાર બે ઘડિયાળ પહેરે છે
કરીના કપૂર પણ પોતાની આ આદતથી પરેશાન છે
સૂત્રોએ જણાવ્યું હતું કે કરીનાને નખ ચાવવાની આદત છે.
જ્હાનવી કપૂરે પણ હાલમાં એક ખુલાસો કર્યો હતો.
જ્હાનવીને હોટેલ્સમાંથી તકિયા ઉઠાવી લાવવાની આદત છે
બોલિવૂડનો કિંગ ખાન પણ આમાંથી બાકાત નથી
મીડિયા જણાવે છે કે ઘણી વાર કિંગ ખાન શુઝ પહેરીને જ સુઇ જાય છે.