મરણ નોંધ

પારસી મરણ

ખોરશેદ બહાદુર વાડીયા તે બહાદુર મેહેરવાનજી વાડીયાના ધણીયાની. તે મરહુમો હીરીમાય તથા કૈખશરૂ બિલ્લીમોર્યાના દીકરી. તે રોહીન્ટન, ફીરોઝ તથા મરહુમો ખુશરૂ, વિરાફ ને ઝરીન સીગનપોર્યાના મમ્મી. તે બખ્તાવર, પરવીન, મહાબાનુ, નવાઝ ને સરોશના સાસુ. તે મરહુમો ડાશુ, જશી ને દીનુના બહેન. તે ફીરદોશ, શેઝનીન, ખુશનુમા, આઝમીન, શીરાઝ, શેરનાઝ, ઝુબીન, પરીનાઝના બપયજી. (ઉં. વ. ૯૬) રે. ઠે. સેકટર ૨૦, ફલેટ નં. ૨૦૩, નીલકંઠ બિલ્સ, પ્લોટ નં. ૯૫, પીન કોડ-૪૧૦૨૦૬. ઉઠમણાની ક્રિયા: તા. ૬-૬-૨૦૨૪ ને બપોરે ૦૩-૪૦ કલાકે મુંબઈ ડુંગરવાડી પર ભાભા બંગલી નં. ૧માં.
સામ ફરામરોઝ પાવરી તે મરહુમ ફરામરોઝ પાવરીના દીકરા. (ઉં. વ. ૯૧) રે. ઠે. શાપુરજી પાલનજી સીનિયર સીટીઝન હોમ, પારસી જનરલ હોસ્પિટલ કંપાઉન્ડ, ખંબાલા હીલ, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાની ક્રિયા: તા. ૦૭-૦૬-૨૪ ને બપોરે ૦૩-૪૦ કલાકે ફોર્ટ મધ્યે બનજી લીમજી અગિયારીમાં.
અસ્પી ભીખાજી એલાવ્યા તે મરહુમો રતનબાઈ તથા ભીખાજીના દીકરા. તે મરહુમ ફીરોઝ બી. એલાવ્યાના ભાઈ. તે જેરોઝ ફરહાદ એન્જીનિયર ને હીલડા દેબુના નીશ. (ઉં. વ. ૮૨) રે ઠે. ૬/૪, માલકમ બાગ, એસ. વી. રોડ, જોગેશ્ર્વરી પશ્ર્ચિમ, મુંબઈ-૪૦૦૧૦૨. ઉઠમણાની ક્રિયા: તા. ૦૬-૦૬-૨૦૨૪ને બપોરે ૦૩-૪૦ કલાકે દાદર મધ્યે રૂસ્મત ફરામ અગિયારીમાં.
નીલુફર શાહરૂખ દુબાશ તે મરહુમ શાહરૂખ હોમી દુબાશના વિધવા. તે ફરીદા તથા મરહુમ નોશીરવાન પટેલના દીકરી. તે હોશેદાર એસ. દુબાશ ને ફરાહ એસ. દુબાશના મમ્મી. તે ઝીનોબ્યા ભમગરા, પરવીઝ દસ્તુર, પરવીન દસ્તુર તથા મરહુમ બેહરોઝ દોરડીના બહેન. તે આલુ તથા મરહુમ હોમી દુબાશના વહુ. (ઉં. વ. ૬૨) રે. ઠે. ૨૯, દાદાચાનજી બિલ્ડીંગ, ૧લે માળે, રૂમ નં. ૭/૮, મરઝબાન કોલોની, એ. આર. નાયર હોસ્પિટલની સામે, મુંબઈ-૪૦૦૦૧૧. ઉઠમણાની ક્રિયા: તા. ૦૬-૦૬-૨૦૨૪ને બપોરે ૦૩-૪૦ કલાકે તારદેવ મધ્યે શેઠના અગિયારીમાં.
બેપ્સી મેરવાન દુબાશ તે મરહુમો દીના તથા મેરવાન દુબાશના દીકરી. તેે જરૂ ગોદીવાલા તથા મરહુમો કેકોબાદ, ધન, પીલુ, એમી ને ભીખુના બહેન. તે પરવેઝ જાલ, અસ્પી જાલ, હોશંગ જાલ, ફીરોઝ ખંબાતા, નોશીર ગોદીવાલા, મેરવાન ગોદીવાલા, શેરનાઝ તાફતી ને ગીતા ઉનીતાના નીશ. (ઉં. વ. ૯૫) રે. ઠે. સી-૮, જર બાગ, ડો. બી. આંબેડકર રોડ, ભાયખલા, મુંબઈ-૪૦૦૦૨૭. ઉઠમણાની ક્રિયા: તા. ૦૬-૦૬-૨૦૨૪ને બપોરે ૦૩-૪૦ કલાકે મુંબઈ ડુંગરવાડી પર વાડીયા બંગલીમાં.
હોમી દોરાબજી બિલિમોરિયા, તે આશાના પતિ. તે મરહૂમ ગ્રેસી અને મરહૂમ દોરાબજીના પુત્ર. તે નેવિલી અને માલ્કમના પિતા. તે દિવ્યાના સાસુ. તે ઝારાના ગ્રાન્ડ ફાધર. તે ધન અને જેનિફરના ભાઈ. તે મરહૂમ સૂમતિ અને મરહૂમ દલિરામના જમાઈ. (ઉં. વ. ૬૭). ર.ઠે.:- ૯૦૩, ગિરનાર ટાવર, રામ ટેકરી, ટી.જે. રોડ, શિવરી, મુંબઈ-૪૦૦૦૧૫.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button