મરણ નોંધ

પારસી મરણ

પરવીઝ બોમી લશ્કરી તે બોમી ફરોખ લશ્કરીના ધણિયાની. તે મરહુમો શેરા તથા બરજોર જહાંગીર વઝીરના દીકરી. તે ફરઝીન પરવેઝ કુપર, જમશેદ પરવેઝ કુપર ને ફરઝાદ ફલી અવારીના આન્ટી. તે યઝદી ઝકશીશ લશ્કરી ને પરસીયર ઝકશીશ લશ્કરીના કાકી. તે જેહાન રૂસ્તમ નોરાસના મામી. (ઉં. વ. ૮૩) રે. ઠે. ૨-એ, ૨૭, તાતા મિલ્સ સી. એચ. એસ. જગન્નાથ ભાટનકર માર્ગ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે, પરેલ નાકા, મુંબઇ-૪૦૦૦૧૨.
પરવીન માનેકશા ભાઠેના તે મરહુમો આલુ અને માનેકશા ફરામજી ભાઠેનાના દીકરી. તે ધન, આબાન તથા મરહુમ ફીરોજના બહેન. તે વીરાફ ધનજીશા ઈચ્છાપોરીયાના બનેવી. તે પરસી, આનીતા, હુફરીશના માસી. (ઉં. વ. ૭૧) ઠે. એ. એચ. વાડીયા બાગ, બિલ્ડીંગ નં. ૧, ફલેટ નં. ૪, પરેલ ટેન્ક રોડ, લાલબાગ નજીક, મુંબઈ-૪૦૦૦૩૩. ઉઠમણાની ક્રિયા: ૨૦-૯-૨૩ બપોરે ૩-૪૫ વાગે લાલબાગ અગિયારીમાં છેજી.
હીલ્લા જીમી પાવરી તે મરહુમો આલુ તથા જીમી પાવરીના દીકરી. તે મરહુમ સાયરસના બહેન. તે યાસમીન સાયરસ પાવરીના નરણ. તે ફરાહ તથા પોરસના ફુઈજી. તે મરહુમો મહેરા તથા સોરાબજી ચોફયા તથા મરહુમો મેહરા તથા ફરદુન પાવરીના ગ્રેન્ડ ડોતર. તે ફેની ફીરોઝ પાવરીના નીસ. (ઉં. વ. ૫૩) ઠે. ૩૦૩, જહાંગીર મેન્સન, આનંદીલાલ પોદાર માર્ગ, મેટ્રો સિનેમાની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૨૦.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button