Pakistanમાં બેન છે આ Indian Tv Shows, જોઈ લો તમારા ફેવરેટ ટીવી શો તો નથી ને?
ભારતમાં ડેલી સોપનું ચલણ ખૂબ જ વધારે છે અને એમાં પણ ખાસ કરીને ગૃહિણીઓમાં ટીવી સિરીયલ વધારે ગમે છે
એવા અનેક ટીવી શો છે કે જે દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે અને TRPના મામલામાં પણ આ શોઝ નંબર વન છે
પરંતુ શું તમને ખબર છે કે આપણે ત્યાં જે ટીવી સિરીયલ નંબર વન છે, એ આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં બેન છે?
આવો જોઈએ કયા છે આ ટીવી શો કે જે પાકિસ્તાનમાં બેન છે...
ભારતમાં ભાભીજી ઘર પે હૈ જોનારાનો એક મોટો વર્ગ છે, પાકિસ્તાનમાં આ શો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
આ સિવાય મે આઈ કમ ઈન મેડમ? ખૂબ જ ફેમસ ટીવી શો હતો અને હજી પણ જોવાય છે, પરંતુ પાકિસ્તાનમાં આ શો બેન છે
સુરભી જ્યોતિ અને કરણ સિંહ ગ્રોવર સ્ટારર ટીવી સિરીયલ કુબૂલ હૈ પણ પાકિસ્તાનમાં બેન છે
ભાઈજાનના બિગ બોસની ઈન્ડિયામાં એક અલગ ફેનફોલોઈંગ છે પણ પાકિસ્તાનમાં આ શોને એટલો પસંદ નથી કરતાં
નાગિન ટીવી સિરીયલ વર્ષોથી ચાલી રહી છે અને એક પથી એક એની સિઝન્સ આવી રહી છે, પરંતુ આ શો પણ પાકિસ્તાનમાં બેન છે
એટલે હવે જ્યારે બજારમાં પણ આ સરસમજાની લાલચટ્ટાક, ખાટ્ટી, મીઠ્ઠી લીચી જુઓ અને ખાવાની લાલચ ના રોકી શકો તો એક દિવસમાં 3-4 લીચી ખાઈ શકાય...
સાઉથ ઈન્ડિયન છોકરી અને પંજાબી છોકરાની લવ સ્ટોરી પર આધારિત યે હૈ મહોબ્બતેં ભારતમાં લોકપ્રિય હતી, પણ આ શોને પણ પાકિસ્તાનમાં બેન છે