નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Delhi Lok Sabha Update: દેશની રાજધાનીમાં ભગવો રહેરાશે, આપને ઝટકો

નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હીમાં આમ આદમી પક્ષ માટે ઝટકા સમાન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને જેલમાં પુરવા એ ભાજપના ભૂલ સાબિત થશે અને તેમને સહાનુભૂતિ મત મળશે તેવી ધારણા ખોટી પડી છે અને એકને બાદ કરતા તમામ છ બેઠક પર ભાજપ સારી સરસાઈથી આગળ ચાલી રહ્યું છે.
દિલ્હી 7 બેઠકોઃ

  1. ચાંદની ચોક પરથી કૉંગ્રેસના જયપ્રકાશ અગ્રવાલ 3400 મતથી આગળ છે, તેમની સામે ભાજપના પ્રવિણ ખંડેલવાલ છે.
  2. ઈસ્ટ દિલ્હીઃ ભાજપના હર્ષ મલ્હોત્રા 9400 મતે આગળ છે આપના કુલદીપ કુમાર પાછળ છે.
  3. નવી દિલ્હીઃ ભાજપના બાંસૂરી સ્વરાજ 13000 મતથી આગળ તેમની વિરુદ્ધ આપના સોમનાથ ભારતી પાછળ ચાલી રહ્યા છે.
  4. ઉત્તર પૂર્વ દિલ્હીઃ મનોજ તિવારી 31,000 મતથી આગળ તેમની સામે કૉંગ્રેસના યુવાનેતા કનૈયા કુમાર નથી આપી શક્યા ટક્કર.
  5. ઉત્તર પશ્ચિમ દિલ્હીઃ ભાજપના યોગેન્દર ચંડોલીયા 43000 મતથી આગળ છે તેમની સામે કૉંગ્રેસના ઉદીત રાજ પાછળ ચાલી રહ્યા છે.
  6. સાઉથ દિલ્હીઃ ભાજપના રામવીર સિંહ વિધુરી 13000 મતથી આગળ આપના સાહીરામ પાછળ છે.
  7. પશ્તિમ દિલ્હી: ભાજપના કમલજીત સહેરાવત 31000 મતથી આગળ છે તેમની સામે આપના મહાબલ મિશ્રા લડત આપી રહ્યા છે. આપ મહાબલ મિશ્રા

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button