નેશનલ
Loksabha Election 2024: સ્મૃતિ ઈરાની-અરૂણ ગોવિલ પાછળ, કંગના આગળ
નવી દિલ્હીઃ લોકસભા બેઠકોની ગણતરી ચાલી રહી છે ત્યારે હાલમાં અમુક ચોંકાવનારા ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અમેઠી બેઠકથી 3018 મતથી પાછળ છે જ્યારે કૉંગ્રેસના કે. એલ. શર્મા આગળ છે.
કંગના રનૌત અને અરુણ ગોવિલ અનુક્રમે મંડી અને મેરઠ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. અરૂણ ગોવિલ 4000 મતથી પાછળ છે જ્યારે કંગના 8,000 મતથી આગળ ચાલી રહી છે.
આ ન્યૂઝ અમે અપડેટ કરતા રહેશું, તમે જોતા રહો…
Also Read –
Taboola Feed