કોઇ આ અભિનેત્રીઓને સમજાવો કે 'cigarette kills'
આપણે એવી અભિનેત્રીઓ વિશે જાણીએ જેમને સિગારેટની લત છે.
રાની મુખરજી સિગારેટ પીવાની લતની શિકાર છે
ખૂબસુરત અભિનેત્રી પ્રિતી ઝિંટા રિઅલ લાઇફમાં ધુમ્રપાન કરે છે
પીઢ અભિનેત્રી તનુજા ચેઇન સ્મોકર છે
અમીષા પટેલને પણ સિગારેટની લત છે. જોકે, તે આ લત છોડવાનો પ્રયાસ કરી રહી છે.
મનીષા કોઇરાલા પણ ચેઇન સ્મોકર છે
સ્મોકર કંગના રનૌત માને છએ કે આ તેની વ્યક્તિગત પસંદગી છે
સુષ્મિતા સેનને પણ ધુમ્રપાનની લત છે, જેને છોડવાનો તે પ્રયાસ કરી રહી છે
કોંકણા સેન શર્મા માટેધુર્મપાન છોડવું ઘણું મુશ્કેલ છે