હિન્દુ મરણ
કચ્છી લોહાણા
સ્વ. સીતાબેન હીરજીભાઇ ઠક્કર (ચોથાણી) ગામ ભુજવાળા હાલે ઘાટકોપરના પુત્ર રાજેશભાઇના ધર્મપત્ની. અ. સૌ. વર્ષાબેન (ઉં. વ ૬૨) તે સ્વ. લતાબેન, મુરલીધરભાઇ-ગુજરાતી, ગામ ખાનદેશ વાળાની પુત્રી. તે અ. સૌ. ધૃતી પ્રીતેશ ઠક્કર. તથા અ. સૌ. ટીના નીકેતભાઇ પંડયાના માતુશ્રી/સાસુ. તે ગં. સ્વ. પુષ્પાબેન મધુસુદન ઠકક્ર, ગં. સ્વ. નયનાબેન જયસિંહ ઠક્કર સ્વ. નીલાબેન ચંદ્રકાન્તભાઇ ગણાત્રા, ગં.સ્વ. રશ્મિબેન રમેશભાઇ ઠક્કર તથા અ. સૌ. ભાવનાબેન હરીશ ગંધાના નાનાભાઇના ધર્મપત્ની. તા. ૨૯-૫-૨૪ના શ્રીરામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા પવાણી હોલ, ૧લે માળે, મુલુંડ મહાજન વાડી, મુલુંડ (વેસ્ટ), શુક્રવાર તા. ૩૧-૫-૨૪ના સાંજે ૫થી ૭.બૈરાઓએ તે જ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર સંદતર બંધ છે.
હાલાઈ લોહાણા
મેંદરડા નિવાસી, હાલ મુંબઇ, સ્વ.જમનાદાસ જગજીવનદાસ રૂપારેલ તથા ગં. સ્વ. દેવકુંવરના પુત્ર સૂર્યકાંત રૂપારેલ (ઉં. વ. ૭૨), તે મનસુખભાઈ, રસીકભાઈ, વિજયભાઈ, સ્વ.ઈંદુબેન, સ્વ.રમાબેન, પ્રવીણાબેન તથા ઈલાબેનના ભાઈ. તે નરોત્તમદાસ ઘોરાડીયાના જમાઈ. ગં.સ્વ.રંજુબેનના પતિ. કલ્પેશભાઈ, દિવ્યેશભાઈ તથા અ.સૌ. બીનાબેનના પિતાશ્રી. રાહુલભાઈ તથા અ.સૌ.તેજલના સસરાજી. તા. ૨૯/૦૫/૨૦૨૪ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
ભુમલીવાળા સ્વ.નર્મદાબેન અમૃતલાલ ભુતાના સુપુત્ર કનૈયાલાલ ભુતા (ઉં. વ. ૭૭) તે ૨૭/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ઇન્દીરાબેનના પતિ. ભાવેશ, આશિષ, સુકેતુના પિતા. પ્રવીણભાઈ, સ્વ.જસુમતીબેન પ્રાણજીવનદાસ પારેખ, સ્વ. શાંતિબેન તુલસીદાસ મહેતાના ભાઈ. અંજલિ, પલક, પલ્લવીના સસરા. સાસરાપક્ષે શિહોરવાળા સ્વ.આત્મારામ મોહનલાલ વોરાના જમાઈ. પ્રાર્થનાસભા રાજકોટ મુકામે ૧/૬/૨૪ના ૫ થી ૭. શિલ્પન રેગાલિયા સત્ય સાઈ હોસ્પિટલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
પરજીયા સોની
ગામ કેશોદ ચરવાળા હાલ કાંદીવલી સ્વ.વિનુભાઈ જેઠાભાઈ સતિકુંવરના ધર્મપત્ની ગં.સ્વ.અરૂણાબેન (ઉં. વ. ૬૪) તે ૨૬/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ઈન્દોરવાળા સ્વ.શાન્તાબેન તથા સ્વ.વલ્લભભાઈ કાનજીભાઈ ધકાણના દિકરી. પરેશભાઈ મહેન્દ્રભાઈના માતૃશ્રી. જાનવીબેન ધારાબેનના સાસુ. દક્ષ માહિર અને ચાર્મીના દાદીમા. પ્રાર્થનાસભા તા.૩૧/૫/૨૦૨૪ના ૫ થી ૬. સોની વાડી સિમ્પોલી ક્રોસ રોડ બોરીવલી વેસ્ટ.
કચ્છી લોહાણા
સ્વ. ધનબાઈ ચત્રભુજ દૈયા (ભુજ) હાલે મુલુંડના સુપુત્ર અમૃતલાલ (ઉં. વ. ૮૫) તે સ્વ. કંકુબાઈ દયારામ રવાની (માધાપર) હાલે નાગપુરવાળાના જમાઇ. જયાબેનના પતિ. પ્રીતિ જીતેન્દ્ર માણેક, દીપેશ ના પિતાશ્રી. નિશાબેન ના સસરા. સ્વ.પુષ્પાબેન ગણાત્રા, વીણાબેન જગજીવન તન્ના, મહાલક્ષ્મીબેન રમેશ સોમૈયા, જાનકીબેન મોહનલાલ જોબનપુત્રા, સ્વ. મથુરાદાસના ભાઈ. તા.૨૯/૦૫/૨૦૨૪ બુધવારના રામ શરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટીયા
દક્ષેશ (ઉં. વ. ૫૭) તે સ્વ. યશવંતી કનકસિંહ ત્રીકમદાસ સંપટના સુપુત્ર. સ્વ. ઉષાબેન હંસરાજ દામોદર કાપડીયાના જમાઇ. મીતાના પતિ. સૌમ્યના પિતાશ્રી. માલવીકાના સસરા. વર્ષા દીલીપ સંપટ, સંજયના ભાઇ તે શનિવાર તા. ૨૫-૫-૨૪ના મેલબર્ન, ઓસ્ટ્રેલિયા મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧-૬-૨૪ના લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇસ્ટ), સાંજે ૫થી ૬.૩૦.
વિશા દશા
ડો. કિશોરીબેન જરીવાલા (ઉં. વ. ૯૩) તે સુરતવાળા હાલ મુંબઇ સ્વ. ડો. કિશોર જરીવાલાના પત્ની. ડો. કમલેશ અને રાજુલના માતુશ્રી. છાયા અને ચંદ્રેશ શેઠના સાસુ બુધવાર, તા. ૨૯-૫-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે અમીષી, વિનય, એમી, જય, રાજ, મનાલીના દાદી. અયાના, વીર, કબીરના પરદાદી. પ્રાર્થનાસભા પ્રથા બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ ભાવનગર નિવાસી હાલ મુંબઇ નિવાસી સ્વ. સુરેશભાઇ સાયતા (ઉં. વ ૮૭) શુક્રવાર, તા. ૨૪-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રભાબેન રમણલાલના પુત્ર. તે ગં. સ્વ. અરુણાબેનના પતિ. તે વિરેશભાઇ, સ્વ. અનિલભાઇ, સ્વ. શૈલેષભાઇ, સ્વ. મહેશભાઇ, બકુલાબેન, પ્રફુલભાઇ ઠકકર, કીનાબેન કનુભાઇ જોશીના ભાઇ. તે શિલ્પાબેન, સ્વ. પ્રણવભાઇ અને બિમલભાઇના પિતા. તે નમ્રતાબેન અને પ્રવિણાબેનના સસરા. તે સ્વ. ઉમાબેન વ્રજલાલ કારિયાના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
સ્વ. અમૃતલાલ ગોરધનદાસ હાથી રાવલવાળા હાલ વસઇના ધર્મપત્ની કંચનબેન (ઉં. વ. ૯૧) તે મનસુખલાલ, ધીરેન, અનસુયા નવનીતલાલ તન્ના તથા કવિતા હેમેન્દ્ર મોદીના માતુશ્રી. તે ચિરાગ, ઉદિત તથા વિવેકના દાદીમા. તે મીનળ તથા લીનાના સાસુ. તે કવિતા, દર્શિકા તથા હાર્દિકના નાની. તા. ૨૮-૫-૨૪ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી લોહાણા
ગં. સ્વ. ભારતીબેન હરેશ હરીયાણી (ઉં. વ. ૫૭) કચ્છ ગામ ગુંદીયારી હાલ મુલુંડ (ચેકનાકા) તા. ૨૯-૫-૨૪ના બુધવારના રામશરણ પામેલ છે. સ્વ. વીરબાળા/સરલાબેન વીરજી હરીયાણીના મોટા પુત્રવધૂ. અવની, રાહુલના માતુશ્રી. મિત્તલ, સંદીપ જયંતીલાલ સોમૈયાના સાસુ. ગં. સ્વ. હેમલતા નવીનકુમાર આઇયા, સ્વ. હીતેશ, સ્વ. કાંતા નીતીન, મમતા રાજેન્દ્ર કોટક, કિરણ સમય ઠક્કરનાં ભાભી. રોનકના મોટા મમ્મી. સ્વ. મંજુલાબેન શંકરલાલ કોટક ગામ કચ્છ વડઝરવાળાની પુત્રી. પ્રાર્થનાસભા તા. ૩૧-૫-૨૪ના શુક્રવારે ૫.૩૦થી ૭. ઠે. ગોપૂરમ હોલ, ડો. આર. પી. રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
સમસ્ત દરજી સમાજ બાબરીયાવાડ
મુંબઇ ગામ નાની કઢેચી, હાલ ભાયંદર સ્વ. ભગવાનભાઇ માવજીભાઇ વાઘેલાના સુપુત્ર અનિલભાઇ વાઘેલા (ઉં. વ. ૬૮) તા. ૨૭-૫-૨૪ના સોમવારના અક્ષરનિવાસી થયેલ છે. તે ગં. સ્વ. રમીલાબેનના પતિ. તે જેન્તીભાઇ, ધીરુભાઇ, સ્વ. રમેશભાઇ, રમણિકભાઇ, નરેન્દ્રભાઇ, ધર્મેન્દ્રભાઇ અને સવિતાબેન, જયોતિબેન, મંજુલાબેનના ભાઇ. હીના, ડિમ્પલ, તૃષાના પિતાશ્રી. મનીશ, અતુલ, વેદાંતના સસરા. જૈનીલના નાના. ગામ રાજુલા હાલ ઘોડપદેવ સ્વ. નરસીભાઇ ભીખાભાઇ જેઠવાના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૩૧-૫-૨૪ના શુક્રવારના ૪થી ૬. ઠે. પારેખ હોલ, જીતેન્દ્ર ક્રોસ રોડ, મલાડ (પૂર્વ). લૌકિક પ્રથા બંધ છે.
ગીરનારા સોની
મનસુખલાલ હરીલાલ પાલા (હાલ ખારઘર નવી મુંબઇ)ના પત્ની ગં. સ્વ. મંજુલા પાલા (ઉં. વ. ૮૨) તા. ૨૮-૫-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે હર્ષા, ભરત, પ્રશાંતના માતા. જયેશ, હિના, સંધ્યાના સાસુ. તથા ઉર્વી, હેમલ, યશના દાદી. પ્રાર્થનાસભા રાખેલ છે. તા. ૨-૬-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. બાપ શ્રી સ્વામિનારાયણ કેન્દ્ર, પ્લોટ નં. ૩૨, સેકટર નં.૪, ઓપ: બાલ ભારતી સ્કૂલ, એકસીસ બેન્કની પાછળ, ખારઘર-૪૧૦૨૧૦.
હરસોલા વૈષ્ણવ વણિક
મૂળ વતન હરસોલ હાલ ઘાટકોપર પિયૂષ ચંદ્રકાંતભાઇ શાહના ધર્મપત્ની રૂપલબેન (ઉં. વ. ૫૬) પુષ્પાબેન અને ચંદ્રકાન્તભાઇ છોટાલાલ શાહના પુત્રવધૂ. હેતના માતુશ્રી. બેલાબેન રાકેશકુમાર મહુવાકરના ભાભી. બિપીનચંદ્ર નટવરલાલ શાહની સુપુત્રી તા. ૨૯-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩૧-૫-૨૪ના શુક્રવારના લાયન્સ કલબ ઓફ ઘાટકોપર, ગરોડીયા નગર, ઘાટકોપર (ઇસ્ટ), સાંજે ૫૩૦થી ૭. લૌકાચાર બંધ છે.