પારસી મરણ
ફરીદા મરેઝબાન ભરૂચા તે મરહૂમો આર.એન. બુહારીવાલા તથા એચ.આર. બુહારીવાલાના દીકરી. જે જસ્ટીન ભરૂચા ને રયાન ભરૂચાના મમ્મી. તે વી.પી. ભરૂચાના સાસુજી. તે મરહૂમો એન.આર. બુહારીવાલા, જી.એન.બુહારીવાલા, ડી.ડી. ભાઠેના, કે.ડી. ભાઠેના, થ્રીટી પેશોતન ને કાલી પેશોતનના બહેન. તે ટીયા પાઈ ભરૂચાના ગ્રેન્ડ મધર. (ઉં.વ. ૭૯) ઠે: ફીરોઝશાહ બિલ્ડિંગ, પમે માળે, ૭૦/સી, ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૪૦૦૦૩૬.
કેટી માનેક મેહતા તે મરહૂમ માનેક ડી મેહતાના વિધવા. તે મરહૂમો સુનામાય તથા માનેકશાહ વાડિયાના દીકરી. તે રૂકશાના લંગરાના, ખુશરૂ, હોરમઝ ને હોમીયાર મેહતાના મમ્મી. તે અરનવાઝ ને ખોરશેદ મેહતા તથા અસ્પી લંગરાનાના સાસુજી. તે મરહૂમ ફ્રેમી જમશેદ લેનીનવાલાના બહેન. તે જેનીફર, શેહઝાદ, જેશીકા, અરઝાન ને નીશાંતનાં ગ્રેન્ડ મધર. (ઉં.વ.૮૪) ઠે: ગુલશન હીલ ટોપ કો.ઓ.હા.સોસાયટી, ૨જે માળે, રૂમ નં. ૧૪,૧ ગુલતગ લેન, પોસ્ટઓફિસની સામે, અંધેરી (પશ્ર્ચિમ), મુંબઈ-૪૦૦૦૫૮.