પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), બુધવાર, તા. ૨૯-૫-૨૦૨૪,
ધનિષ્ઠા નવક (મડાપંચક) પ્રારંભ
ભારતીય દિનાંક ૮, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ -૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૬
પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૧૦મો દએ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૮મો રશ્ને, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૦મો આવાં, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૦મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૨મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર શ્રવણ સવારે ક. ૦૮-૩૭ સુધી, પછી ધનિષ્ઠા.
ચંદ્ર મકરમાં રાત્રે ક. ૨૦-૦૫ સુધી, પછી કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૯, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૦, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક.૧૬-૨૫,મધ્યરાત્રિ પછી ક.૦૪-૨૬(તા.૩૦)
ઓટ: સવારે ક.૦૯-૧૧,રાત્રે ક.૨૨-૪૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, વૈશાખ કૃષ્ણ – ષષ્ઠી. ધનિષ્ઠા નવક પ્રારંભ ક. ૦૮-૩૮. પંચક પ્રારંભ ક. ૨૦-૦૫. સિદ્ધાંચલજી મહાતીર્થ વર્ષગાંઠ સંવત ૧૫૮૭.
શુભાશુભ દિનશુદ્ધિ: બપોરે ક. ૧૩-૩૯ સુધી શુભ.
મુહૂર્ત વિશેષ: ચંદ્ર-બુધ ગ્રહદેવતાનું પૂજન, સ્વામીનારાયણ મંદિરોમાં વિશેષ પૂજા, સર્વશાંતિ શાંતિ પૌષ્ટિક પૂજા, આંકડાના છોડનું પૂજન, વિશેષરૂપે શ્રી ગણેશ પૂજન, વાહનસવારી, દુકાન, વેપાર, હજામત, માલ લેવો, બાળકને અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા, વૃક્ષ વાવવા, બગીચો બનાવવો, ધજા-કળશ પતાકા ચઢાવવી, આભૂષણ, વસ્ર, શાંતિ પૌષ્ટિક પૂજા, ખેતીવાડી, ધાન્ય ભરવું, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ધનિષ્ઠા નવક (મડાપંચક) તા. ૬ સુધી, મડાપંચકના આ સમયમાં નવા ફર્નિચર બનાવવાનો પ્રારંભ કરવો, બાંધકામ, જિર્ણોદ્ધારનો પ્રારંભ કરવો નહિ, રંગરોગાનો પ્રારંભ કરવો નહિ. બળતણ એકિત્રત કરવું નહીં.
આચમન: ચંદ્ર-બુધ ચતુષ્કોણ ઉગ્ર પ્રકૃતિના. ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અચોક્કસ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ.
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button