મરણ નોંધ
પારસી મરણ
રૂસી પાલનજી ખેસવાલા તે મરહુમ નરગીશ રૂસી ખેસવાલાના ખાવીંદ. તે મરહુમો શેરબાનુ તથા પાલનજી ખેસવાલાના દીકરા. તે એરીક ને રૂમીના બાવાજી, તે યાસ્મીન એરીક ખેસવાલા ને ફ્રાનક રૂસી ખેસવાલાના સસરાજી. તે મરહુમો કેકી, દારા ને રતીના ભાઇ. તે ફ્રેડી, યઝદી, યોહાન ને સાયરસના બપાવાજી. તે મરહુમો ગુલામાય તથા એરચશા ડ્રાઇવર (પેડર)ના જમાઇ. (ઉં. વ. ૯૬) રે. ઠે. ૧૨મો માળ, સી.ડી. શેઠના બિલ્ડિંગ, જી. ડી. આંબેકર માર્ગ, પરેલ વિલેજ, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૮-૯-૨૩ને સોમવારના દીને બપોરે ૩-૪૦ કલાકે પૂના મધે કોમડા અગિયારીમાં કરવામાં આવશે.