ભારતના એ મંદિર જેના પ્રસાદના દિવાના છે ભક્તો
ભારતના મંદિરોની તેના અદભુત સ્થાપત્ય ઉપરાંત તેના પ્રસાદને કારણે પણ જાણીતા છે
બદ્રીનાથ મંદિરમાં ખાંડ, ઘી અને શેકેલા ચણાના લોટના લાડુ આપવામાં આવે છે.
તિરૂપતિ બાલાજી મંદિર તેના લાડુના પ્રસાદ માટે જાણીતું છે.
વૈષ્ણોદેવી મંદિર તેની પિંડીચણાના પ્રસાદ માટે પ્રખ્યાત છે.
સિદ્ધિવિનાયકના મંદિરમાં મોદકનો પ્રસાદ મળે છે.
જગન્નાથ મંદિર ચોખા, કઠોળ, શાકભાજી, મિઠાઇના મહાપ્રસાદ માટે જાણીતું છે.
જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવીનું બીજું મંદિર છે, જેમાં લોટ અને ખીર મળે છે.
કાશી વિશ્વનાથના મંદિરમાં બનારસી પાનનો પ્રસાદ આપવામાં આવે છે.
મિનાક્ષી મંદિર પોંગલ વાનગી માટે જાણીતું છે, જેમાં ચોખા, દાળ, ગોળ અને કાજુ હોય છે.
કામખ્યા મંદિરમાં ભક્તોને કુમારી પૂજા આપવામાં આવે છે.
ગુરુવાયુર મંદિરમાં ભક્તોને મીઠા દૂધની ખીર આપવામાં આવે છે.