ધર્મતેજ
સુભાષિતનો રસાસ્વાદ
શ્ર્લોક
न भूत पूर्वो न त्व केम द्रष्टो, हेम्नः कुरंगो न कदापि कर्ता ॥
तथाऽपिं तृष्णा रघु नन्दनस्य, विनाश काले विपरित बुद्धिः॥ 36॥
ભાવાર્થ :- સોનાનું હરણ પહેલાં હતું પણ નહીં, અને કોઇએ આજ સુધી જોયું પણ નથી, તેમજ તે વિશેની વાર્તા પણ સાંભળી નથી, તો પણ રઘુકુળ નંદન ભગવાન રામની તેને મેળવવાની ઇચ્છા જાગૃત થઇ તો એમ કહેવાય કે જ્યારે વિનાશકાળ નજીક હોય ત્યારે માણસની બુદ્ધિ પણ વિપરીત બને છે. અસ્તુ
-સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઇ)