મધ્ય પ્રદેશમાં જન્મેલા આ સિંગર્સના અવાજની દુનિયા છે દિવાની
જાણો મધ્ય પ્રદેશમાં જન્મેલા આ સિંગર્સો વિશે
સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનો જન્મ ઇંદોરમાં થયો હતો
કિશોર કુમારનો જન્મ MPના ખંડવામાં થયો હતો
એક બગલ મેં ચાંદ હોગા.... 'જેવા ગીતથી જોશ ભરનાર પિયુષ મિશ્રાનો જન્મ MPના ગ્વાલિયરમાં થયો હતો
સિંગર શાન MPના ખંડવાથી છે.
'કૌન તુજે... 'જેવા ગીતની ગાયિકા પલક મુછાલ ઇંદોરની છે.
મુન્ની બદનામ હુઇ... 'ગીતનો તડકો લગાવનાર મમતા શર્મા ગ્વાલિયરની છે.
'ઓ.. રી.. ચિરૈયા... 'જેવા જાણીતા ગીતો ગાનાર સ્વાનંદ કિરકિરે ઇંદોરના છે.
'શાવા.. શાવા...' જેવા ફેમસ ગીતના ગાયક આદેશ શ્રીવાસ્તવ MPના જબલપુરના છે.