મરણ નોંધ

પારસી મરણ

હોમી બેહરામજી પાલખીવાલા તે આલુ પાલખીવાલાના ખાવીંદ. તે મરહુમો કુંવરબાઈ તથા બેહરામજી પાલખીવાલાના દીકરા. તે મરઝબાન હોમી પાલખીવાલાના પપ્પા. તે કેરશી બી. પાલખીવાલા તથા મરહુમો બમન બી. પાલખીવાલા, કેકી બી. પાલખીવાલા, ફ્રેની કે. મારફતીયા, કેટી બી. પાલખીવાલા ને રોદા કેકી કોબલાના ભાઈ. (ઉં. વ. ૮૮). અલપઈવાલા બિલ્ડિંગ, મીયા મહમ્મદ ચોટાની રોડ, મીંગ ચાઈનીઝ રેસ્ટોરન્ટ, માહીમ પશ્ર્ચિમ, મુંબઈ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા: ૨૦-૫-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે માહીમ મધે સુનાવાલા અગ્યારીમાં કરવામાં આવશે.
ઝરીન બરજોર પટેલ તે મરહુમ બરજોર એરચશા પટેલના વિધવા. તે મરહુમો ફ્રેની તથા કૈખશરૂ મીનોચેર હોમજીના દીકરી. તે ફેરીઓટીસ બરજોર પટેલના મમ્મી. તે મરહુમો અરદેશર ને નરગીશના બહેન. તે મરહુમો આલામાય તથા એરચશા પટેલના વહુ. (ઉં. વ. ૮૮) રે. ઠે. ૭૧૨/૭૧૮, આર. જે. નં-૪, મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૫-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે દાદર મધે રૂસ્તમ-ફરામ અગીયારીમાં.
ગુલ પરવેઝ પંથકી તે એરવદ પરવેઝ જાલ પંથકીના ધણીયાની. તે મરહુમો હોમાય તથા એદલજી ડોશાભાઇ રાઇટરના દીકરી. તે તનાઝ ગુસ્તાદ હોમાવઝીર, એરવદ ફરહીઝ ને એરવદ આદિલની મમ્મી. તે ગુસ્તાદ મીનુ હોમાવઝીરના સાસુજી. તે અસ્પી એદલજી રાઇટરના બહેન. તે તવાના નેે ઝેનીના ગ્રેન્ડ મધર. (ઉં. વ. ૭૯) રે. ઠે. ૧૦, મુકુંદ અપાર્ટમેન્ટસ, પ. કામા રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૫-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર ભાભા, બંગલી નં-૧માં.
દીનાઝ નવરોજ ખંબાતા તે નવરોઝ રૂસ્તમ ખંબાતાના ધણીયાની. તે મરહુમો નરગીશ જાલ જે. ખંબાતાના દીકરી. તે મેહેરનોશ નવરોઝ ખંબાતા ને જહાંગીર નવરોઝ ખંબાતાના મમ્મી. તે પર્લ એમ. ખંબાતા ને વસુધા જે. ખંબાતાના સાસુ. તે અસ્પી જાલ ખંબાતાના બહેન. તે યોહાન મેહેરનોશ ખંબાતા ને ઝોઇ જહાંગીર ખંબાતાના ગ્રેન્ડ મધર. તે બેહઝાદ અસ્પી ખંબાતાના નેવ્યુ. (ઉં. વ. ૭૯) રે. ઠે. બી-૬૦૩, કોસમીક હાઇટર્સ, સી. એચ. એસ. ભકતી પાર્ક, ઓલ્ડ લીંક રોડ, વડાલા પૂર્વ, એન્ટોપ હીલ, મુંબઇ-૪૦૦૦૩૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૫-૨૪ના બપોરે ૩.૪૫ વાગે બાન્દ્રા મધે તાતા અગિયારીમાં કરવામાં આવશે.
પેરિન ધન ઇરાની, તે મરહુમ ધનના પત્ની. તે મરહુમ થ્રિટી અને મરહુમ સોહેરાબના પુત્રી. તે નાઝનીન અને ફરહાદના માતા. તે કેટ અને ફરદૂનના સાસુ. તે નવલ અને ડાયનાના ગ્રાન્ડમધર. તે મરહુમ માણેકના બહેન. તે મરહુમ ગાઇ અને મરહુમ બહેરામના વહુ. (ઉં. વ. ૮૬). રે. ઠે. ફલેટ નં.૪, સોનાવાલા બિલ્ડિંગ, ૬૭ મરીન ડ્રાઇવ, મુંબઇ-૪૦૦૦૨૦.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button