Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન...
હિંદુ પંચાગ અનુસાર વૈશાખની શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી તરીકે મનાવવામાં આવે છે
આ વખતે 19મી મેના રવિવારના દિવસે મોહિની એકાદશી આવશે
આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા ઉપાસના કરવામાં આવે છે. આ વખતની એકાદશી ખૂબ જ ખાસ છે
આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, શુક્રાદિત્ય યોગ, રાજભંગ યોગ, લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યા છે
આ યોગને કારણે કેટલાક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે
મેષઃ આ રાશિના જાતકોને બંપર લાભ થઈ રહ્યો છે. અટકી પડેલાં કામ પૂરા થશે. નવો બિઝનેસ શરૂ કરી શકશો, સ્વાસ્થ્ય સારું રહેશે
કર્કઃ કર્કના રાશિના અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. સકારાત્મક પરિણામ મળશે. ધનની પ્રાપ્તિ થશે. ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે
સિંહઃ આ રાશિના જાતકો માટે શુભ રહેશે. કામના સ્થળે ધન પ્રાપ્તિ થઈ રહી છે. શત્રુનો સામનો કરી શકશો. સહકર્મચારીઓનો સાથ મળશે
તુલાઃ પદ્દોન્નતિ થશે. રોકાણ કરવા માટે સારો સમય છે. મોહિની એકાદશી આ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે
મકરઃ આ રાશિના જાતકોને સારા સમાચાર મળશે. ખર્ચ કન્ટ્રોલમાં રહેશે. આર્થિક લાભ થઈ રહ્યો છે. સકારાત્મક પરિણામ મળશે