ફિલ્મી છે સુનિલ છેત્રીની લવ સ્ટોરી, જાણશો તો ખુશ થઈ જશો...

ભારતીય ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી છે

છઠ્ઠી જૂનના કુવૈતની સામે ફીફા વર્લ્ડકપ 2016માં ક્વાલિફાયર મેચ રમશે, જે ભારત માટે તેની છેલ્લી મેચ હશે

તે પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે

સુનિલની પત્નીનું નામ સોનમ ભટ્ટાચાર્ય છે

સોનમ ભૂતપૂર્વ ફૂટબોલર સુબ્રત ભટ્ટાચાર્યની દીકરી છે

સોનમ અને સુનિલની લવસ્ટોથી ખૂબ જ ઈન્ટરસ્ટિંગ છે

The film is Sunil Chhetri's love story, you will be happy to know...

2002-2005માં સુનિલ મોહન બાગાન માટે રમતો હતો અને સુબ્રત એના કોચ હતા. 

સુબ્રત પોતાની દીકરી સોનમ સામે સુનિલનો ઉલ્લેખ કરતાં જેને કારણે તે સુનિલને મળવા ઉત્સુક હતી

એક દિવસ સોનમે પિતાના ફોનમાંથી સુનિલનો નંબર ચોરી લીધો અને મેસેજ કરીને મળવા જણાવ્યું

એ સમયે સોનમ 15 વર્ષની અને સુનિલ 18 વર્ષનો હતો, બંનેને પહેલી જ મુલાકાતમાં પ્રેમ થયો

લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 2017માં બંને જણે લગ્ન કરી લીધા

ઓગસ્ટ, 2023માં જ તેમને ત્યાં પહેલાં સંતાનનો જન્મ થયો હતો