આ સેલેબ્સ છે રાહા કપૂરના કાકા, ફોઈ-ફુઆ... નવમું નામ જાણીને ચોંકી ઉઠશો..
અલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લાડકવાયી રાહા કપૂર અત્યારથી જ પેપ્ઝની ફેવરેટ બની ગઈ છે
આજે આપણે અહીં રાહા કપૂરના કાકા-કાકી, ફોઈ-ફુઆ કોણ છે એના વિશે વાત કરીએ
આ લિસ્ટમાં અમુક નામ તો જોઈને તમે ખુદ પણ ચોંકી ઉઠશો
આવો જોઈએ કોણ-કોણ છે આ યાદીમાં...
આ યાદીમાં સૌથી પહેલાં નામ આવે છે કપૂર સિસ્ટર્સનું. કરિના કપૂર, કરિશ્મા કપૂર બંને રાહાની ફોઈ થાય છે
બટ ઓબ્વિયસ રિદ્ધીમા કપૂર રણબીરની સગી બહેન છે એટલે તે પણ રાહાની ફોઈ લાગે છે સંબંધમાં
અરમાન જૈન રણબીરની ફોઈનો દીકરો છે એટલે તે સંબંધમાં રાહાનો કાકા થાય છે
અરમાનની જેમ જ આદર જૈન પણ રણબીર કપૂરની ફોઈનો દીકરો છે, એટલે તે રાહાનો કાકા થાય
નિખિલ નંદા-શ્વેતા બચ્ચન પણ રાહા કપૂરના કાકા-કાકી છે, કારણ કે નિખિલ રણબીરનો કઝિન ભાઈ છે
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રાહાની એક ઝલક જોવા મળતા ફેન્સ એકદમ ખુશ થઈ ગયા હતા