પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર,
તા. 14-5-2024, ગંગાસપ્તમી, ગંગોત્પતિ
ભારતીય દિનાંક 24, માહે વૈશાખ, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, વૈશાખ સુદ -7
જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ સુદ -7
પારસી શહેનશાહી રોજ 3જો અર્દીબહેશ્ત, માહે 10મો દએ, સને 1393
પારસી કદમી રોજ 3જો અર્દીબહેશ્ત, માહે 11મો બેહમન, સને 1393
પારસી ફસલી રોજ 25મો અશીશવંધ, માહે 2જો અર્દીબહેશ્ત, સને 1393
મુુસ્લિમ રોજ 5મો, માહે 11મો જિલ્કાદ, સને 1445
મીસરી રોજ 7મો, માહે 11મો જિલ્કાદ, સને 1445
નક્ષત્ર પુષ્ય બપોરે ક. 13-04 સુધી, પછી આશ્લેષા.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 06, અમદાવાદ ક. 05 મિ. 59, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 19 મિ. 03, અમદાવાદ ક. 19 મિ. 13, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સાંજે ક.17-03 મધ્યરાત્રિ પછી ક. 04-44
ઓટ: સવારે ક. 09-32, રાત્રે ક. 23-41
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, “રાક્ષસ” નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1946, “ક્રોધી” નામ સંવત્સર, વૈશાખ શુક્લ – સપ્તમી. ગંગાસપ્તમી, ગંગોત્પતિ, સૂર્ય વૃષભ રાશિ પ્રવેશ ક. 17-54, સંક્રાંતિ પુણ્યકાળ ક. 13-30 થી 17-54, વિષ્ટિ ક. 28-20થી.
શુભાશુભ દિનશુદ્ધિ: (સવારે ક. 11.26 થી સાંજે ક. 17.52 સુધી શુભ કાર્ય વર્જ્ય છે.)
મુહૂર્ત વિશેષ: સંક્રાંતિ પુણ્યકાળમાં તીર્થસ્નાન, પ્રાયશ્ચિત્ત સ્નાન, જપ, તપ, તર્પણ શ્રાદ્ધ, દાન, બ્રહ્મભોજન, સંતોને ભોજનનો મહિમા, ગંગા પૂજનનો મહિમા. શુદ્ધ સમયમાં નવા લાલ વસ્ર, લાલ આભૂષણ, મંગળ-શનિ ગુરુ ગ્રહદેવતાનું પૂજન, પીપળાનું પૂજન, કાળી ગાયના દૂધની ખીર ભગવાનને ધરાવવી. વિદ્યારંભ, હજામત, સીમંત સંસ્કાર, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, બી વાવવું, ખેતીવાડી, નિત્ય થતાં દુકાન-વેપારના કામકાજ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સૂર્યનારાયણ દેવતાનું પૂજન.
આચમન: ચંદ્ર-મંગળ ત્રિકોણ સાહસિક સ્વભાવ, ચંદ્ર-રાહુ ત્રિકોણ કર્મંઠ સ્વભાવ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ પરિવારમાં અપયશ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ (તા. 15),સૂર્ય વૃષભ રાશિ સંક્રમણ.
ગ્રહગોચર: સૂર્ય-મેષ/ વૃષભ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…