જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
વઢવાણ (મેમકા) નિવાસી હાલ લાલબાગ મુંબઇ સ્વ. હીરાબેન વ્રજલાલ પાટડીયા (શાહ)ના સુપુત્ર માણેકલાલ (ઉં. વ. ૮૮) તથા સ્વ. ભાનુમતીબેનના પતિ. તથા નિકીતા, ઝંખના, પ્રશાંતના પિતાશ્રી. તથા હેમંતકુમાર, કેતનકુમાર, પાયલનાં સસરા. તથા આયુષી, તપન, મોક્ષ, ધર્મિન, અંશનાં દાદાજી. તથા સાસરીયા પક્ષે કોલકાતા નિવાસી સ્વ. છગનલાલ પાનાચંદ મહેતાના જમાઇ. રવિવાર, તા.૧૨-૫-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમની ભાવયાત્રા મંગળવાર, તા. ૧૪-૫-૨૪ના સવારે ૯થી ૧૨. ઠે. સુવિધિનાથ જૈન દેરાસર, ૧લે માળે, એ.સી. હોલ, ૧૪૨, ડો. એસ. એસ. રાવ રોડ, મેઘવાડી સામે, લાલબાગ, મુંબઇ-૪૦૦૦૧૨.
વિશા ઓશવાળ જૈન
વડોદરા નિવાસી હાલ મુંબઇ પ્રદીપકુમાકર સનતકુમાર ઝવેરી (ઉં. વ. ૬૯) તે ગીતાબેનના પતિ. અપૂર્વ, હાર્દિકના પિતાશ્રી. કેશમા, કિંજલના સસરા. લક્ષ્ય, કુશ, ત્રિશલા માયરાના દાદા. પૂર્ણિમાબેનના ભાઇ. ભરતકુમારના સાળા. અમૃતલાલ પંચીગરના જમાઇ. તા. ૧૧-૫-૨૪ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૪-૫-૨૪ના ૪થી ૬. ઠે.જલારામ હોલ, વિલેપારલા (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
નંદાસર હાલે થાણાના જગશી વિસરીયા (ઉ.વ. ૮૭) તા. ૧૧-૫-૨૪ના અવસાન પામેલ છે. તે સ્વ. સતીબેન/મોંઘીબેન દેવશી ગાંગજીના સુપુત્ર. સ્વ. જયશ્રીબેનના પતિ. દિપક, હસમુખ, વનિતા, પ્રીતીના પિતાશ્રી. સ્વ. ધનજી, શ્રી નેણશી, શાંતીલાલ, કાંતી, ભરત, સ્વ. મુરઇ, અમૃત, અ.સૌ. રૂક્ષ્મણી, હંસાના ભાઇ. ગામ રવના સ્વ. પાલઇબેન સાંયા ગુણશી કારીયાના જમાઇ. પ્રાર્થના સભા : તા. ૧૩-૫-૨૪, સોમવાર, સાંજે ૪ થી ૫.૩૦ કલાકે. જાપ ૫.૩૦ થી ૬ કલાકે. ગોલ્ડન બેન્કવેટ હોલ, ક્રોમા સેન્ટરની ઉપર, બસ ડેપોની બાજુમાં, ચેકનાકા, મુલુંડ (વેસ્ટ).
કોડાયના ઉર્મિલાબેન ઉમરશી સાવલા (ઉ.વ. ૮૭) તા. ૧૧-૫-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. માતુશ્રી નેણબાઈ હંસરાજ ભારમલના પુત્રવધુ. ઉમરશીભાઇના ધર્મપત્ની. રસીકબેન (લીના), હેમંતના માતુશ્રી. બારોઈના માતુશ્રી ભાણબાઈ શામજી નરશી ગુટકાના પુત્રી. પ્રેમજી શામજી, દેશલપુરના લક્ષ્મીબેન ખેતશી લખમશી, કારાઘોઘાના વિમળાબેન પ્રેમજી મોણશી, લીલાવંતીબેન શીવજી ગાંગજીના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. હેમંત ઉમરશી સાવલા : ૮૦૩, પ્લેઝંટ પાર્ક, યોગી હિલ્સ, મુલુંડ (વેસ્ટ).
બિદડા (દખણો ફરીયો)ના હંસરાજ માણેક દેઢિયા (ઉં.વ. ૭૫) તા. ૧૦-૫-૨૪ ના અવસાન પામેલ છે. વેજબાઈ માણેક ગોસરના સુપુત્ર. વસુંધરાના પતિ. વડોદરાના મિનલ જીતુ પંચાલ, કપાયાના કેતના (કોમલ) તરૂણ સંગોઈ, ગુંદાલાના પૂજા ધર્મેશ સાવલાના પિતાશ્રી. મુલચંદ, સ્વ. ટોકરશી, કુંદરોડીના હેમલતા લક્ષ્મીચંદ છેડાના ભાઈ. નાના ભાડીયાના કુંવરબાઈ રવજી (મગનલાલ) વરજાંગ મારૂના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હંસરાજ માણેક દેઢિયા : એ- ૨૦૪, કાજલ, શશીકાંત નગર, સ્ટેશન રોડ, ભાયંદર (વેસ્ટ).
લાયજાના ભરત હીરજી ગડા (ઉ.વ.૭૨) તા. ૧૦-૫-૨૪ ના દેહપરિવર્તન કરેલ છે. દેવકાંબેન ગાંગજીના પૌત્ર. મણીબેન હીરજીના પુત્ર. ચંદનના પતિ. રાહુલ, ચીરાગના પિતા. પ્રદીપ, રાજેન્દ્ર, વસંત, કાંડાગરાના ભાવના લલિત છેડા, શેરડીના જયશ્રી અરવિંદ છેડાના ભાઈ. જવેરબેન રાયશી ગાલાના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, સ્વામિ નારાયણ મંદિરની પાસે, દાદર (ઇ). ટા. ૩.૩૦ થી ૫.
પાલનપુરી જૈન
પાલનપુર ( ખોડલા ) નિવાસી હાલ મુંબઇ શ્રી રજનીકાંત જેશીંગલાલ શાહના ધર્મ પત્ની હર્ષાબેન શાહ તા. ૧૧/૦૫/૨૪ ના રોજ અરિહંત સરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા તા. ૧૩/૦૫/૨૪ ના ભારતીય વિદ્યા ભવન ચોપાટી સાંજે ૪ થી ૬ રાખેલ છે. મફતબેન જેસીંગલાલ શાહ પરિવાર નયન તથા જિગેશના માતૃશ્રી શ્ર્વેતા તથા માનસીના સાસુ મિશાંક પ્રિશિલ ક્રિસ્ટીના દાદી માનકુંવરબેન તથા ડાહ્યાલાલ દ્રુવના દીકરી .
રાધનપુર જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ અંધેરી (મુંબઈ) સ્વ. પદ્માબેન સેવંતીલાલ શાહના સુપુત્ર દિપેનભાઈ સેવંતીલાલ શાહ (ઉં.વ. ૫૮) તા. ૧૧/૫/૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે પલ્લવીબેનના પતિ, પ્રણિત-કાજલ અને સૌમિલના પિતા, સાસરાપક્ષે પ્રીતિબેન દિનેશચંદ્ર કોઠારીના જમાઈ, અશ્ર્વિનભાઈ, સ્વ. પન્નાબેન વિક્રમભાઈ જાખેલીયા, અમિતાબેન સુરેશચંદ્ર કોઠારીના ભાઈ, ફરહા અબ્બાજુમાં ફરીદ, વૈશાલી કમલેશ શાહ, શીતલ રાકેશ શાહના બનેવી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ મુલુંડ (મુંબઈ) જસુમતીબેન કપુરચંદભાઈ હઠીચંદભાઇ ઝવેરીના સુપુત્ર જીતેન્દ્રભાઈ (ઉં.વ. ૬૫) તા. ૯.૫.૨૪ ને ગુરુવારના રોજ પાલીતાણા મુકામે અરિહંત શરણ પામેલ છે. તેઓ જયશ્રીબેનના પતિ, મિતુલ, માનસીના પિતાશ્રી, મિશા, ભવ્યકુમારના સસરાજી, સવીતાબેન જયસુખલાલ ત્રંબકલાલ સંઘવી (સાવરકુંડલાવાળા)ના જમાઈ. ભાવયાત્રા તા. ૧૩.૫.૨૪ સોમવારના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ કલાકે રાખેલ છે. સ્થળ : સમૃદ્ધિ હોલ, મદન-મોહન માલવીયા રોડ, ટેલીફોન એક્સચેંજની બાજુમાં, મુલુંડ (વેસ્ટ).