મરણ નોંધ
પારસી મરણ
ઝીનોબ્યા જયંતકુમાર મેનન તે જયંતકુમાર મેનનના ધણિયાની. તે અનીતા અમન ભોસલે ને બેહરૂઝ જયંતકુમાર મેનનના મમ્મી તે ડો. અમન ભોસલેના સાસુજી. તે ફરોખ નોશીર કરકરીઆ, પરવેઝ નોશીર કરકરીયા ને દીનાઝ એલચી દેબુના બહેન. તે ઝરીન પરવેઝ કરકરીયા તથા મરહુમ ધન ફરોખ કરકરીઆના સિસ્ટર ઇન લો. (ઉં. વ. ૬૮) રે. ઠે. ગુલ મહલ, ફલેટ નં-૩૩, બી-બ્લોક, સ્લેટર રોડ, મુંબઇ-૪૦૦૦૦૭.