જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈન
ગામ નૂ. ત્રંબોના સ્વ. વીરજી બૌવા (ઉં. વ. ૯૪) તા. ૮-૫-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. તેજાબેન વેરશી નરશીના પુત્ર, સ્વ. ડાઇબેનના પતિ. સ્વ. વસનજી, મનસુખ, વિનય, બીપીન, પ્રભા, ભારતી, કલ્પના, બા. બ્ર. કુમકુમ શ્રી મહાસતીજીના પિતાશ્રી. મંજુલા, ચંદ્રા, નયના, કાંતી, હસમુખ, હિતેશના સસરા. રોહન, જેનીશ, રોબીન, અર્પણ, ફોર્મી, બિનલ, એકતા, અનેરીના દાદા. સ્વ.ભચીબેન પેથા શાહના જમાઇ. પ્રાર્થના શનિવાર, તા.૧૧-૫-૨૪ના ૧૦.૩૦થી ૧૨. ઠે. ટીપ ટોપ પ્લાઝા, થાણા.
પાટણ જૈન
પાટણ નિવાસી લખીયારવાડો હાલ મુંબઇ નેપયન્સી રોડ, મણીબેન (ગજીબા) મૂળચંદ શાહના સુપુત્ર પ્રવીણભાઇ (ઉં. વ.૯૪) તે મંજુલાબેનના પતિ. નીનાબેન, કલ્પેશભાઇ, નીતીનભાઇના પિતાશ્રી. જતીનભાઇ, સીમીબેન, પ્રીતીબેનના સસરાજી. તે નાનકચંદ રીખવચંદ શાહના જમાઇ. તે પાયલ, પ્રેરણા, માનસી, ઋષભ, મિતાલી, ખુશ્બુ, શનયભાઇ અને મહેકના દાદાજી ગુરુવાર, તા. ૧૦-૫-૨૪ના અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા.૧૨-૫-૨૪ના કે.સી. કોલેજ હોલ, ચર્ચગેટ, મુંબઇ ૧૦થી ૧૨.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભોજાયના રાહુલ મગનલાલ નાગડા (ઉં.વ. ૬૫) તા. ૯/૫ના અવસાન પામેલ છે. સોનબાઈ મગનલાલના પુત્ર. રમીલાના પતિ. સંભવના પિતા. ધીરજ, ગુલાબના ભાઈ. કુસુમબેન જવેરચંદના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. રાહુલ નાગડા : ૩૦૧, કાપડીયા નિવાસ, એસ.વી. રોડ, મલાડ (વે.).
દેવપુરના જવેરીલાલ માવજી ગાલા (માલાણી) (ઉં.વ. ૬૮) ૮/૫/૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી નાનબાઇ માવજી તેજપાર ગાલાના સુપુત્ર. જ્યોતિ (ભાનુ)ના પતિ. ભાવિકા, શ્ર્વેતા, પાર્થના પિતા. ભવાનજી, હરખચંદ, રૂક્ષ્મણી (રશ્મી), ગુણવંતીના ભાઇ. નારાણપુરના માતુશ્રી લક્ષ્મીબેન પ્રેમજી ગડાના જમાઇ. ઓરગેન્સ ડોનેટ કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જ્યોતી ગાલા, બી-૩૦, ગાલા નગર, જે. એન. રોડ, મુલુંડ (વેસ્ટ).
છસરાના માવજી હરશી ગાલા (ઉં.વ. ૮૧) ૮-૫ના અવસાન પામેલ છે. માતુશ્રી જીવીબેન/લક્ષ્મીબેનના પુત્ર. મંજુલાબેન (દેવકાંબેન)ના પતિ. હર્ષદ, હીના, સંજયના પિતા. શામજી મણીલાલ, રાજેશ, કેશરબેન નાનજી, સાકરબેન માવજી, મણીબેન પ્રવીણચંદ્ર, રૂક્ષ્મણીબેન વલમજી, શાંતાબેન ચંદ્રકાંતના ભાઇ. પત્રી મોંઘીબેન જાદવજી ખેતશી ધરોડના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ.: હર્ષદ ગાલા, સી-૪૦૧, અશ્મી ગાર્ડન, બીલ્ડીંગ નં. ૮૦, તિલક નગર, ચેમ્બુર-૮૯.
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
જામવંથલી નિવાસી હાલ બોરીવલી બીના તથા વિશાલ (વિકી) નવીનચંદ્ર કોઠારીના પુત્ર જીહાન (ઉં.વ. ૧૧) તે દર્શિલનો ભાઈ. સ્વ. કુસુમબેન નવીનચંદ્ર કોઠારી તથા ગં.સ્વ. ઉષાબેન કોઠારીના પૌત્ર. મોસાળપક્ષે ધંધુકાવાળા સ્વ. નલિનીબેન તથા સ્વ. જયંતીલાલ છોટાલાલ વેલાણીના દોહિત્ર. મનીષના ભાણેજ. ૮/૫/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશાશ્રીમાળી મૂર્તિપૂજક જૈન
મુળી નિવાસી, હાલ બોરીવલી, સ્વ. રમેશચંદ્ર શાંતીલાલ શાહના ધર્મપત્ની ભારતીબેન (ઉં.વ. ૮૬) પિયરપક્ષે ધ્રાંગધ્રાવાળા સ્વ. વિમળાબેન અમૃતલાલ કોઠારીના દીકરી. તે વિપુલ, પૂનમ પ્રણવ શાહના માતુશ્રી. પન્નાના સાસુ. અનંતભાઈ, સ્નેહલતાબેન, સ્વ. તરૂલતાબેન, સ્વ. જ્યોત્સનાબેન, અશ્ર્વીનભાઇ, આશાબેનના ભાભી. રિધ્ધી ગૌરવ શાહ, પ્રિયાંકના દાદી. બુધવાર, તા. ૮/૫/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી જૈન
માંગરોલ નિવાસી હાલ કાંદીવલી સ્વ. મણીબેન મણીલાલ કામદારના પુત્ર હેમંત કામદાર (ઉં.વ. ૮૦), તે અરૂણાબેનના પતિ, ગુરૂવાર, તા. ૯-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જીગ્નેશ, સચીનના પિતા. શીતલ, મેઘાના સસરા. તે સ્વ. રસિકભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. પ્રવિણભાઈ અને નિતીનભાઈના ભાઈ. સાસરાપક્ષે નગીનદાસ મોતીચંદ શાહના જમાઈ. પ્રાર્થના કનકશ્રી પાર્ટી હોલ, કાંદીવલી-ઈસ્ટ, અશોકનગર, સમય ૪ થી ૬, તા. ૧૨-૫-૨૦૨૪, રવિવારે.