મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
खुदरा બાનું
गिरावट જકાત
चुंगी ઘટાડો
पेशगी રોકડ
नकद છૂટક

ઓળખાણ પડી?
સત્યજિત રાય દિગ્દર્શિત બંગાળી ફિલ્મમાં શર્મિલા ટાગોર સાથે નજરે પડતા અભિનેતાની ઓળખાણ પડી? એક્ટરે કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
અ) છબિ વિશ્ર્વાસ બ) વિક્ટર બેનરજી ક) ઉત્તમ કુમાર ડ) સૌમિત્ર ચેટરજી

ગુજરાત મોરી મોરી રે
‘માણસ નામે કારાગાર’, ‘ચકડોળ’ જેવા અનેક અવિસ્મરણીય નાટકો અને કેટલાક ગુજરાતી ચિત્રપટ અને હિન્દી ફિલ્મ ‘રૂસ્તમ’માં નજરે પડેલ અભિનેતા – દિગ્દર્શકનું નામ જણાવો.
અ) શૈલેષ દવે બ) અરવિંદ જોશી
ક) દીપક ઘીવાલા ડ) વિજય દત્ત

જાણવા જેવું
૧૯૭૫માં અમિતાભ બચ્ચન – જયા ભાદુડીની ત્રણ ફિલ્મ રિલીઝ થઈ હતી: ‘શોલે’, ‘મિલી’ અને ‘ચુપકે ચુપકે’. ‘મિલી’ એસ. ડી. બર્મનની સંગીતકાર તરીકે અંતિમ ફિલ્મ હતી. બર્મનદાએ સ્વરબદ્ધ કરેલું છેલ્લું ગીત હતું ‘બડી સુની સુની હૈ, ઝિંદગી અય ઝિંદગી’ જે કિશોર કુમારે ગાયું હતું. બધા ગીત રેકોર્ડ થાય એ પહેલા બર્મનદાનું અવસાન થવાથી આર. ડી. બર્મનના સંચાલનમાં ગીતો રેકોર્ડ કર્યા હતા.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
‘બ્લેક’, ‘નો વન કિલ્ડ જેસિકા’ તેમજ ‘મર્દાની’ જેવી ફિલ્મોમાં અભિનયથી રસિકોની નજરમાં વસી ગયેલી રાની મુખરજીની પહેલી ફિલ્મ કઈ હતી એ જણાવી શકશો?
અ) કુછ કુછ હોતા હૈ બ) ગુલામ ક) બિચ્છુ ડ) રાજા કી આયેગી બારાત

નોંધી રાખો
મિત્ર પાસેથી પૈસા ઉધાર લેતી વખતે થોડી વાર માટે શાંતિથી વિચારો કે બંનેમાંથી તમને વધારે કોની જરૂર છે? અને પછી યોગ્ય લાગે એ નિર્ણય લો.

માઈન્ડ ગેમ
દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ ‘હમલોગ’માં ‘બડકી’ના રોલથી જાણીતી બનેલી અભિનેત્રીનું નામ કહી શકશો? ’ગંગુબાઈ કાઠિયાવાડી’માં તેના રોલની પ્રશંસા થઈ હતી.
અ) કિતુ ગીડવાણી બ) મૃણાલ કુલકર્ણી ક) સીમા પાહવા ડ) દિવ્યા શેઠ

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
भगदड નાસભાગ
भर्त्सना નિંદા
भांपना પારખવું
भाटा ઓટ
भाप વરાળ

ગુજરાત મોરી મોરી રે
હિતુ કનોડિયા

ઓળખાણ પડી?
કેટ વિન્સલેટ

માઈન્ડ ગેમ
રેણુકા શહાણે

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કિયારા અડવાણી

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.

(૧) સુભાષ મોમાયા (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) શીરીન ઔરંગાબાદવાલા (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) અબદુલ્લા એફ મુનીમ (૭) પ્રતીમા પમાણી (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) નીતા દેસાઈ (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) ભારતી બુચ (૧૫) નિખિલ બંગાળી (૧૬) અમીશી બંગાળી (૧૭) પુષ્પા પટેલ (૧૮) વિભા મહેશ્ર્વરી (૧૯) નંદકિશોર સંજાણવાલા (૨૦) મીનળ કાપડિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) લજિતા ખોના (૨૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) ભાવના કર્વે (૨૮) મહેન્દ્ર લોઢાવિયા (૨૯) કલ્પના આશર (૩૦) હર્ષા મહેતા (૩૧) મહેશ દોશી (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) રજનીકાંત પટવા (૩૫) સુનીતા પટવા (૩૬) પુષ્પા ખોના (૩૭) અંજુ ટોલિયા (૩૮) અલકા વાણી (૩૯) દિલીપ પરીખ (૪૦) અરવિંદ કામદાર (૪૧) સુરેખા દેસાઈ (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) નિતીન બજરિયા (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) હિના દલાલ (૪૭) રમેશ દલાલ (૪૮) ઈનાક્ષી દલાલ (૪૯) હેમા હરીશ ભટ્ટ (૫૦) મહેશ સંઘવી (૫૧) જગદીશ વલ્લભજી ઠક્કર (૫૨) જયવંત પદમશી ચિખલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button