મરણ નોંધ
પારસી મરણ
સુના જહાંગીર કાપડીયા તે મરહુમ જહાંગીર મંચેરશાહ કાપડીયાના વિધવા. તે વિલુ નાનુ શેઠના, ડૉ. વિરાફ અને દીન્યારના માતાજી. તે મરહુમો માનેકબાઈ તથા હોરમસજી સોડા વોટરવાલાના દીકરી. તે મરહુમો નાજામાય તથા મંચેરશાહ કાપડીયાના વહુ. તે નાનુ નવલશા શેઠના સાસુજી. તે વિસતાસ્પ નાનુ શેઠના તથા ઓસ્તી આઝમીન એરવદ પોરસ માંડવીવાલાના મમયજી. (ઉં. વ. ૯૬) ઠે. આર ૨૮, ગોદરેજ બાગ, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: ૯-૫-૨૪ને બપોરે ૩:૪૦ કલાકે મુંબઈ ડુંગરવાડી પર હોડીવાલા બંગલીમાં.