ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૫-૫-૨૦૨૪ થી તા. ૧૧-૫-૨૦૨૪

રવિવાર, ચૈત્ર વદ-૧૨, વિ. સં. ૨૦૮૦, તા. ૫મી મે, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા રાત્રે ક. ૧૯-૫૬ સુધી, પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. પ્રદોષ. પંચક,શુભ દિવસ.રાજ યોગ

સોમવાર, ચૈત્ર વદ-૧૩, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર રેવતી સાંજે ક. ૧૭-૪૨ સુધી, પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં સાંજે ક. ૧૭-૪૨ સુધી, પછી મેષ રાશિ પર જન્માક્ષર. શિવરાત્રિ, પંચક સમાપ્તિ સાંજે ક. ૧૭-૪૨, , વિષ્ટિ બપોરે ક. ૧૪-૪૦ થી મધ્યરાત્રિ પછી ક.૨૫-૧૧. શુભ દિવસ.

મંગળવાર, ચૈત્ર વદ-૧૪, તા. ૭મી, નક્ષત્ર અશ્ર્વિની બપોરે ક. ૧૫-૩૧ સુધી, પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. દર્શ અમાસ, અન્વાધાન, મંગળ અશ્ર્વિની અને મેષ રાશિ પ્રવેશ. મંગળ અશ્ર્વિની અમૃતસિદ્ધિ યોગ સૂર્યોદયથી બપોરે ક. ૧૫-૩૧. શુભ કાર્ય વર્જ્ય છે.રાત્રિસુક્ત,દેવી સુકત શ્રી સુક્ત પાઠ ગુરુનો પશ્ર્ચિમમાં અસ્ત,

બુધવાર, ચૈત્ર વદ-૩૦,તા. ૮મી મે, નક્ષત્ર ભરણી બપોરે ક. ૧૩-૩૩ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં રાત્રે ક. ૧૯-૦૬ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, શુભ કાર્ય વર્જ્ય છે,દેવ દામોદે તિથિ આસામ. કવિવર રવીન્દ્ર્રનાથ ટાગોર જયંતી

ગુરુવાર, વૈશાખ સુદ-૧, તા. ૯મી નક્ષત્ર કૃત્તિકા સવારે ક. ૧૧-૫૪ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. વૈશાખ શુક્લ પક્ષ પ્રારંભ, ચંદ્રદર્શન ઉત્તર શૃંગોન્નતિ, બીજનો ક્ષય. શુભ દિવસ.

શુક્રવાર, વૈશાખ સુદ-૩, તા. ૧૦મી
નક્ષત્ર રોહિણી સવારે ક. ૧૦-૪૬ સુધી, પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભમાં રાત્રે ક. ૨૨-૨૫ સુધી, પછી મિથુન રાશિ પર જન્માક્ષર. અખાત્રીજ, પરશુરામ જયંતી, મન્વાદિ, કલ્પાદિ, યુગાદિ, બદ્રીનાથ યાત્રા, બુધ મેષ રાશિમાં ક. ૧૮-૫૧. મુસ્લિમ ૧૧મો જિલ્કાદ શરૂ. મુહૂર્ત રાજ શ્રેષ્ઠ દિવસ હોઈ નવા મુહૂર્તો, દુકાન, વેપાર પ્રારંભ, નવા કામકાજના પ્રારંભ.

શનિવાર, વૈશાખ સુદ-૪, તા. ૧૧મી, નક્ષત્ર મૃગશીર્ષ સવારે ક. ૧૦-૧૪ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. વિનાયક ચતુર્થી, શ્રી રામાનુજાચાર્ય જયંતી, ભદ્રા ક.૧૪.૨૦ થી ક.૨૬-૦૩ સૂર્ય કૃત્તિકા પ્રવેશ ક. ૦૭-૦૧. શુભ કાર્ય વર્જ્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button