Homeમરણ નોંધપારસી મરણ

પારસી મરણ

પારસી મરણ

નરગીસ જમશેદ કેરમાની તે મરહુમો હુમાયુન તથા જમશેદ કેરમાનીનાં દીકરી. તે થ્રીતી અરયાની તથા મરહુમો અસ્પી અને ખોદાદાદ કેરમાનીનાં બહેન. તે સુઝન કેરમાની તથા પરવીન અસ્પી ઇરાનીના ફૂઇજી. તે રશીદ તથા દેલઝીનનાં આન્ટી. તે મરહુમ બાનુ અસ્પી કેરમાનીનાં નણંદ. તે લાડાન, કેવાન તથા અરમાનના માસીજી. (ઉં. વ. ૯૦) રે. ઠે. પારેખ ધરમશાળા, ૩૪ હ્યુજીસ રોડ, ખરઘાત કોલોની, મુંબઇ-૪૦૦૦૦૭.

RELATED ARTICLES

Most Popular