પારસી મરણ
નાજુ નૌશીર બેહેરામકામદીન તે મરહુમ એરવદ નૌશીર પીરોજશાહ બેહેરામકામદીનનાં ધનીયાની. તે મરહુમ એરવદ જાલેજર તથા ગુલામાય નલ્લાદારૂનાં દીકરી. તે એરવદ ફીરોઝ તથા ઝરીનનાં માતાજી. તે દિલશાદ તથા હોશેદારનાં સાસુજી. તે એદી તથા મરહુમો કેકી અને દારાનાં ભાભી. તે મરહુમો દારા, શીરીન, રોડા તથા આલુનાં બહેન. (ઉં.વ. ૯૧) રે.ઠે.: ઓલ્બલેસ બિલ્ડિંગ, રૂમ નં. ૩, ૧લે માળે, ૨૬૬ ઠાકુરદ્વાર રોડ, કાલબાદેવી, મુંબઈ-૪૦૦૦૦૨. ઉઠમણાની ક્રિયા: ૩-૩-૨૩ બપોરે ૩.૪૫ વાગે ઓલ્બલેસ બંગલીમાં છેજી.
રોશન મીનુ દારૂવાલા તે મીનુ ફરામરોઝ દારૂવાલાના ધણીયાની. તે યઝદી મીનુ દારૂવાલાના માતાજી. તે મરહુમો પીલામાય તથા જહાંગીરજી ગાંધીના દીકરી. તે ફરાહ યઝદી દારૂવાલાના સાસુજી. તે આરિયાના દારૂવાલાના બપઈજી. તે મરહુમ એમી શાવક પાલીયાના બહેન. (ઉં.વ. ૮૩) સ્થળ: જીનવાલા બિલ્ડિંગ, બી બ્લોક, ૨જે માળે, રૂમ નં. ૧૨, તારદેવ, મુંબઈ-૪૦૦૦૩૪. ઉઠમણાની ક્રિયા: ૩-૩-૨૩ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, કપ્પાવાલા અગિયારી, તારદેવમાં થશેજી.