પારસી મરણ
ખોરશેદ કેકી પરભુ તે મરહુમ ઓસ્તા. કેકી હોરમસજી પરભુનાં ધનીયાની. તે મરહુમો ગુલચેર તથા મેહેરવાન ઈરાની (આરસ્તાની)નાં દીકરી. તે બેહનાઝ, હોરમઝ તથા મેહેરવાનનાં માતાજી. તે પરવીઝ હોરમઝ પરભુ, શીરાઝ મેહેરવાન પરભુ તથા નાઝીનાં સાસુજી. તે સીલ્લુના બહેન. તે મજદી, ફરીદ તથા સામીનાં મમઈજી. (ઉં.વ. ૯૦) રે.ઠે.: ધન વીલા, એસ.વી.રોડ, માલકમ બાગ, જોગેશ્ર્વરી (વે). મુંબઈ ૪૦૦૧૦૨. ઉઠમણાની ક્રિયા: ૨-૩-૨૩એ બપોરેનાં ૩.૪૫ વાગે, માલકમ બાગ, અગિયારીમાં છેજી. (જોગેશ્ર્વરી-મુંબઈ).
દારાયસ બોમી ચિનોય તે કેશમીરા દરાયસ ચિનઈના ધની. તે ચેરાગ-દરાયસ ચિનઈના બાવાજી. તે મરહુમો બાનુ તથા બોમી તેહમુરસ ચિનઈના દીકરા. તે પરસી બોમી ચિનઈના ભાઈ. તે સુઝાના પરસી ચિનઈનાં જેઠ. તે મરહુમો હોમાય તથા મીનોચહેર હોરમસજી બાલડાવાલાના જમાઈ. (ઉં.વ. ૬૫) રે.ઠે: લેડી દારાબ તાતા બિલ્ડિંગ નં.-૧, ફલેટ નં. ૭, તાતા બ્લોક્સ, બાન્દ્રા (વે). મુંબઈ- ૪૦૦ ૦૫૦. ઉઠમણાની ક્રિયા: ૨-૩-૨૩એ બપોરનાં ૩.૪૫ વાગે. ભાભા બંગલી નં. ૧માં છેજી. (ડુંગરવાડી-મુંબઈ)
સિકંદરાબાદ
મોતીબાઈ જે. ઈરાની (ઉં.વ. ૯૩) તા. ૨૩ ફેબ્રુઆરીએ ગુજરી ગયા છે. તે મરહુમ જહાંગીર ઈરાનીના વાઈફ, અસ્પી ઈરાની અને ગુલચેર વાડિયાના મધર. યનુશ વાડિયા અને પરવિન ઈરાનીના સાસુ. સનાયા, જહાન, પયમાન, અનાહિતાના ગ્રેન્ડ મધર.