પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

મહતાબ પરવેઝ દારૂવાલા તે મરહુમો પેરીન જહાંગીર દારૂવાલાનાં દીકરી. તે પરવેઝ કેખશરૂ દારૂવાલાના ધનીયાની. તે અરનાવાઝ અદી માસ્તર, સોહરાબ જહાંગીર દારૂવાલા તથા મરહુમ કેરસાસ્પ જહાંગીર બલસારાનાં બહેેન. તે નીલુફર આદીલ વાડીયા તથા જહાંગીર અદી માસ્તરનાં માસીજી. તે નતાશા સોહરાબ દારૂવાલાના ફુઈજી. તે મરહુમ ઝવેર કેખશરૂ દારૂવાલાના ભાભી. (ઉં. વ. ૭૭) ઠે. બ્લોક નં. જે. રૂમ નં. ૧, સર શાપુરજી ભરૂચા બાગ, પારસી કોલોની, એસ. વી. રોડ, અંધેરી (વે), મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૩-૦૭-૨૦૨૨ના રોજ બપોરે ૩-૪૦ કલાકે, અંધેરી પટેલ અગિયારીમાં થશેજી.
ડૉ. પરવીઝ રૂમી કૈકોબાદ તે રૂમી ખુશરૂ કૈકોબાદના ધણીયાની. તે મહાઝરીન બેહરામ જીનવાલાના માતાજી. તે મરહુમો રાડા તથા બહાદુર એન્જિનીયરના દીકરી. તે બેહરામ રૂસ્તમ જીનવાલાના સાસુજી. તે માલકમ જીનવાલા તથા કાયરા જીનવાલાના મમઈજી. તે મરહુમો ખોરશેદ તથા ખુશરૂ કૈકોબાદના વહુ. (ઉં. વ. ૭૨) ઠે. સી. ડી. શેઠના બિલ્ડીંગ, ફલેટ નં. ૧૦, ગોદનજી હીલ, પરેલ વીલેજ, મુંબઈ-૪૦૦૦૧૨.
મીનુ સોરાબ દોટીવાલા તે મરહુમો ગુલ તથા સોરાબ કાવસજી દોટીવાલાના દીકરા. તે ડેઝી મીનુ દોટીવાલાના ખાવીંદ. તે સનાયા બરજીસ બાટલીવાલા તથા નીયોમી ફરોખ ભાઠેનાના બાવાજી. બરજીસ યઝદી બાટલીવાલા, ફરોખ પરવેઝ ભાઠેનાના સસરાજી. તે મેહેર દાદી દારૂવાલા, પરવીઝ લવજી ભરૂચા તથા મરહુમ કેટી સોરાબ દોટીવાલાના ભાઈ. (ઉં. વ. ૬૯) ઠે. ૬૪૭/બી, ગાય બિલ્ડીંગ ૮૦૨, ખરેઘાટ રોડ, દાદર (ઈ), મુંબઈ-૪૦૦૦૧૪.
ફીરોઝ સોરાબ ભરૂચા તે મરહુમો નાજુ સોરાબ ભરૂચા. તે મરહુમો મીનુ ભરૂચા, કેટી, કેલાવાલા તથા દોલત દેબારાનાં ભાઈ. તે પોરસપ દેબારા, જેસ્મીન પટેલ, ગેવ કેલાવાલા તથા હુતી બીલીમોર્યાના મામાજી. (ઉં. વ. ૮૭) ઠે. ૧૯, સુના મહેલ, ૪થે માળે, મરીન ડ્રાઈવ, સી ગ્રીન હોટલ પાસે, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૨૦. ઉઠમણાંની ક્રિયા: ૨૩-૭-૨૨ એ બપોરના ૩-૪૫ વાગે શેઠના અગિયારીમાં છેજી. (તારદેવ- મુંબઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.