પારસી મરણ
કેતી સોહરાબ રાના તે મરહુમો કુમા તથા સોહરાબ રાનાના દીકરી. તે મરહુમ હોમાયના બહેન. તે મેહેરનોશ એરચ આવારીના ફેમિલી ફ્રેન્ડ. (ઉં. વ. ૮૭). રહેવાનું ઠેકાણું: ૭૩એ, મીરા માર્ગ, મુકેશ ચોક ૩, નેપિયન્સી રોડ, મલબાર હિલ, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા તા. ૨૭-૨-૨૩, બપોરે ૩-૪૫ વાગ્યે બનાજી લીમજી અગિયારીમાં છેજી.
બેહેરામ બમનજી બલસારા તે મરહુમો મેહેરા તથા બમનજી બલસારાના દીકરા. તે સોલી અને સામના ભાઈ. તે તાનિયાને લારાના કાકા. તે હોમાયના બનેવી. તે કારયા ને કાર્લના ગ્રેન્ડ કાકા (ઉં. વ. ૮૪) રહેવાનું ઠેકાણું: ૪૭, માલકમ બાગ, એસ. વી. રોડ, જોગેશ્ર્વરી (વે.), મુંબઈ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા તા. ૨૭-૨-૨૦૨૩ બપોરે ૩-૪૫ વાગ્યે માલકમ બાગ અગિયારીમાં છેજી.